________________
प्रासादमण्डने બે ભાગનું કરવું, આ પ્રમાણે મુકુટજજવલ પ્રાસાદ બને છે. પર થી ૫૪ ઈંગસંખ્યાકણે ૮, પ્રત્યંગ ૮, નંદીએ ૮, પઢરે ૨૪, નંદીએ ૮, ભદ્રનંદીએ ૮, ૯ ૧૬ અને એક શિખર એવં કુલ ૮૧, તિલકસંખ્યા-કેણે ૪, કર્ણનંદીએ ૮, બીજી નંદીએ ૮, એવં કુલ ૨૦. ૨૧ ઐરાવત પ્રાસાદ–
रेखोर्वे च ततः शृङ्ग कर्त्तव्यं सर्वकामदम् । ऐरावतस्तदा नाम शकादिसुरवल्लभः ॥५५ ।।
ભૈરાતઃ ૨૧ આ ઐરાવત પ્રાસાદનું તલ અને માન મુકુટેજલ પ્રાસાદ પ્રમાણે જાણવું, ફેર એટલે કે કેણા ઉપરનું તિલક કાઢીને તે ઠેકાણે ગ મૂકવું, અર્થાત્ કેણા ઉપર ત્રણ શૃંગ કરવા, આ સર્વ કામને આપનારું છે, આ અરાવત પ્રાસાદ ઇંદ્રાદિ દેને પ્રિય છે. જે ૫૫
શંગસંખ્યા-કેણે ૧૨, નંદીએ ૮, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, નંદીએ ૮, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૬ અને એક શિખર, એવું કુલ ૮૫, તિલસંખ્યા-કર્ણનંદીએ ૮, પ્રતિનંદીએ ૮, એવં કુલ ૧૬ તિલક.. ૨૨ રાજહંસ પ્રાસાદ–
तथैव तिलकं कुर्याद् भद्रकणे तु शृङ्गकम् । राजहंसः समाख्यातः कर्तव्यो ब्रह्ममन्दिरे ।। ५६ ।।
તિ રાગટ્ટા. રરા રાજહંસ પ્રાસાદનું માન અને સ્વરૂપ રાવત પ્રસાદની માફક જાણવું, ફેર એટલો કે-કણ ઉપરના ત્રીજા ભંગને બદલે તિલક કરવું, એટલે બે ઈંગ અને એક તિલક ચઢાવવું, તથા ભદ્રની નંદીએ એક શૃંગ વધારવું, આ પ્રમાણે રાજહંસ પ્રાસાદનું સ્વરૂપ જાણુવું, તે બ્રહ્માને માટે કર. ૫૬ છે
શંગસંખ્યા-કેણે ૮, પ્રત્યંગ ૮, કર્ણ નદીએ ૮, પઢરે ર૪, પ્રતિનંદીએ ૮, ભદ્રનંદીએ ૧૬, ભદ્ર ૧૬ અને એક શિખર એવં કુલ ૮૯શંગ. તિલસંખ્યા-કે , નંદીએ ૮, પ્રતિનંદીએ ૮, એવં કુલ ર૦ તિલક, ૨૩ પક્ષિરાજ (ગસડ) પ્રાસાદ –
रेखोवं च ततः शृङ्ग कर्तव्यं सर्वकामदम् । पक्षिराजस्तदा नाम कर्तव्यः स श्रियः पतेः ॥ ५ ॥
ત્તિ વક્ષિrઃ રા