________________
मोऽध्यायः
દેવાલય કરાવનાર સ્વામી સૂત્રધાર પાસે પ્રાસાદ બંધાવવાના પુણ્યની પ્રાર્થના કરે, ત્યારે સૂત્રધાર આશિર્વાદ આપે કે-“હે સ્વામિન્ દેવાલય બંધાવવાનું તારું પુણ્ય અક્ષય થાય.” ૮૫ આચાર્ય પૂજન
આવપૂત્ર વા વાળfધનૈઃ સદા दानं दद्याद् द्विजातिभ्यो दीनान्धदुर्वलेषु च ॥८६॥ सर्वेषां धनमाधारः प्राणीनां जीवनं परम् । वित्ते दत्ते प्रतुष्यन्ति मनुष्याः पितरः सुराः ।।८७॥
સિ તિષિા પ્રતિષ્ઠાનું કાર્ય સમાપ્ત થયા પછી વસ્ત્ર અને સુવર્ણ આદિ ધન વડે આચર્થની પૂજા કરવી, પછી બ્રાહ્મણને તથા ગરીબ, આંધળા અને દુર્બલ મનુષ્યને દાન આપવું, કેમકે બધાં પ્રાણિઓને આધાર ધન છે અને પ્રાણીઓનું શ્રેષ્ઠ જીવન છે. તેથી ધન આપવાથી મનુષ્ય, પિતૃદેવ અને બીજા દે, એ બધાં સંતુષ્ટ થાય છે. ૮૭ જિનદેવ પ્રતિષ્ઠા–
प्रतिष्ठा वीतरागस्य जिनशासनमार्गतः।
नवकारैः सूरिमन्त्रैश्च सिद्धकेलिभाषितः । ८८॥ વીતરાગ દેવની પ્રતિષ્ઠા જેનશાસનમાં બતાવેલ વિધિ પ્રમાણે, સિદ્ધ થયેલા કેવલ જ્ઞાનિઓએ કહેલા નવકારમંત્ર અને સૂરિમંત્રોના ઉચ્ચારણ પૂર્વક કરવી જોઈએ. ૮૮
ग्रहाः सर्वज्ञदेवस्य पादपीठे प्रतिष्ठिताः ।
येनानन्तविभेदेन मुक्तिमार्ग उदाहृताः ॥८९॥ સર્વજ્ઞદેવના પબાસનમાં નવગ્રહની સ્થાપના કરવી, જે જિનદેવ અનંતભેદ વડે મુક્તિમાર્ગના અનુગામી કહેલા છે. ૮૯
जिनानां मातरो यक्षा यक्षिण्यो गौतमादयः ।
सिद्धाः कालत्रये जाताश्चतुर्विंशतिमूर्तयः ॥१०॥ જિનદેવની માતાઓ તથા તેનાં શાસનદેવ યક્ષ અને યક્ષિણીઓ તથા ગૌતમ આદિ ગણધરની મૂત્તિઓ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલમાં સિદ્ધ થવાવાળા વીસ ચોવીસ જિનદેવની મૂર્તિઓ સ્થાપવામાં આવે છે. જે ૯૦ છે