________________
૨૧
पशविंशतिरित्युक्ताः प्रथमा वसुभागिका।
वेदोत्तरशतं यावद वेदांशा वृद्धिरिष्यते ॥४८॥ ઉપર જે વંતિકાની સંખ્યા લખી છે. તેની અનુસાર સંવરણા પચીસ પ્રકારની છે, તેમાં પ્રથમ સંવરણાની ભૂમિના આઠ ભાગ કરવા, પછી બીજી સંવરણાઓમાં ચાર ચાર ભાગ વધારતાં જવું, તે એકસો ચારભાગ સુધી વધારવાં ૪૮ પચીસ સંવરણાનાં નામ
" पुषिका नन्दिनी चैव दशाक्षा देवसुन्दरी। कुरुतिकका रम्या च उद्भिन्ना च नारायणी ।। नलिका चम्पका चैव पदमाख्या च समुद्भवा । त्रिदशा देवगान्धारी रत्नगर्भा चूडामणिः ॥ हेमकूटा चित्रकूटा हिमाख्या गन्धमादिनी। मंदरा मालिनीख्याता कैलासा रत्नसम्मका ।। मेरुक्टोवा रूयाताः संख्यया पञ्चविंशतिः । "
अपराजित स. १९३ પુપિકા, નંદિની, દશાક્ષા, દેવસુંદરી, કુલતિલકા, રમ્યા, ઉભિન્ના, નારાયણ, નલિકા, ચંપકા, પવા, સમુદૂભવા, ત્રિદશા, દેવગાંધારી, રત્નગર્ભા, ચુડામણી, હેમકૂટા, ચિત્રકુટા, હિમા, ગંધમાદિની, મંદરા, માલિની, કૈલાસ, રત્ન સંભવા અને મેરૂફટા, એ પચીસ સંવરણાનાં નામે છે.
જ્ઞાનરત્નકોશમાં બત્રીશ સંવરણા લખી છે. તેનાં નામ પણ બીજી જાતનાં છે. તેમાં બંટિકાની સંખ્યા પ્રાસાદના હાથના માનથી જણાવી છે. જેમકે-એક બે હાથના પ્રાસાદને પાંચ વંટિકા, ત્રણ હાથના પ્રાસાદને નવ અને ચાર હાથના પ્રાસાદને તેર એ પ્રમાણે લખેલ છે, તથા સંવરણનાં નામાનુસાર પણ ટિકાની સંખ્યા લખી છે. જેમકેપ્રથમ સંવરણ પશ્ચિની પાંચ ઘંટાવાળી, બીજી કેદની સંવરણા નવ ઘંટાવાળી, એ પ્રમાણે ચાર ચાર ટિકા વધારતાં બત્રીશમી રજવર્ધિની સંવરણાને એકસો ઓગણત્રીશ (૧૨૯) અંધકામે થાય છે.
मद्राचे रथिकाधं च तवं वामदक्षिणे।
अधोदयेन रथिका घण्टा कुटं तवङ्गम् ॥४९॥ ભાઈ અને રથિકાઈના માનના બને તરફ તવંગ કરવા, રથિકા, ઘંટા, કૂટ અને તવંગા, એ વિસ્તારનાં માનથી અરધા માનના ઉદયમાં કરવાં. ૪૯