________________
L
શિવ, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, ચંડિકા અને જિનદેવ, આ દેવાની આગળ અતાલુક કરવું જોઈએ !
સથરણા
संवरणा प्रकर्तव्या प्रथमा पत्रघण्टिका ।
चतुर्घण्टाभिवृद्धया च यावदेकोत्तरं शतम् ॥४७॥
મંડપ આદિની ઉપર ઘૂમટના સ્થાને સંવરણા બનાવી શકાય છે, પ્રથમ સ’વરણા પાંચ ઘટિકાની છે. તે પછી એથી અધિક સવરણામાં ચાર ચાર લટિકા વધારતાં એકસે એક ઘટિકા સુધી વધારી શકાય છે ॥ ૪૭ 1
મિની નામ સેવી) ગામ ને. ષ્ટિા છું, ન ધ, સિંહ પુર
નંદિની નામની શ્રીજી સંવરણા,