________________
अथ प्रासादमण्डने सप्तमोऽध्यायः ।
નાવિધાન –
-ચકાતાપિતા ! विचित्रं मण्डपं येन कृतं तस्मै नमः सदा ॥१॥ અનેક પ્રકારનાં રત્નો વડે જડેલાં તથા સૂર્ય, ચંદ્ર અને તારાના જેવાં તેજસ્વી ઘુમટનાં ચંદ્રવાવાળા, એવાં અનેક પ્રકારના મંડપની રચના જેણે કરી છે, તેને હમેશા નમસ્કાર થાઓ. ૧ ગભગ્નમંડપ–
कर्णगूडा विलोक्याच एकत्रिवारसंयुताः।
प्रासादाग्रे प्रकर्तव्याः सर्वदेवेषु मण्डपाः ॥२॥ | ગુપ્ત કેણવાળે અર્થાત્ દિવાલવાળે અથવા ખુલે, તથા એક અથવા ત્રણ દ્વારવાળે, એ મંડપ સર્વ દેને માટે ગભારાની આગળ કર જોઈએ. રા જિન પ્રસાદના મંડપ–
गूढस्त्रिकस्तथा नृत्यः क्रमेण मण्डपास्त्रयः।
जिनस्याग्रे प्रकर्त्तव्याः सर्वेषां तु घलाणकम् ।। જિન પ્રાસાદના ગભારાની આગળ ગૂઢમંડપ, તેની આગળ ચકીમંડપ અને તેના આગળ નૃત્યમંડપ, આ પ્રમાણે ત્રણ મંડપ કરવાં. બાકી બધાં દેના ગભારાની આગળ બલાણુક (કક્ષાસનવાળે મંડ૫) બનાવ. ૩ પાંચ પ્રકારના મંડપનું માન
समं सपादं प्रासादात् साध पादोनतद्वयम् ।
द्विगुणं या प्रकर्सव्या मण्डपाः पञ्चधा मताः ४॥ પ્રાસાદથી મંડપનું માન પ્રાસાદની બરાબર સવાયું, , પિણા બે ગણું અથવા બમણું કરવું. આ પ્રમાણે પાંચ પ્રકારે મંડપનું માન થાય છે. તે ૪ * અપરાજિત પૃચ્છા સૂવ ૧૮૫માં સવા બે ગણું અઢી ગણું મંડપ કરવાનું કહ્યું છે. જેથી સાત પ્રકારના માન થાય છે.