________________
૧૩
षष्ठमोऽध्यायः ૯ વૃષભધ્વજ મેરૂ પ્રાસાદ––
वेदैकरामयुग्मांशै-नैजिनविभाजिते ।
वृषभध्वजमेरुश्च सैकाण्डकसहस्रवान् ॥४४॥ નવ વૃષભવજ નામને મેરૂ પ્રાસાદ ચોવીશ તલ વિભક્તિવાળે છે. તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કે, ત્રણ ભાગનો પઢરે, બે ભાગની નદી અને બે ભાગનું ભદ્રાઈ કરવું. આ પ્રાસાદની ઉપર એક હજારને એક ઈંગ ચઢાવાય છે. જો
सभ्रमो भ्रमहीनश्च महामेरुभ्रमदयम् ।
सान्धारेषु प्रकतव्यं भद्रे चन्द्रावलोकनम् ॥४५॥ ઉપર જે નવ મહામેરૂ પ્રાસાદ કહ્યાં, તે ભ્રમણીવાળા અથવા વગર ભ્રમણીવાળા તથા બે ભ્રમણીવાળા બને છે. સાંધાર મેરૂ પ્રાસાદના ભદ્રમાં પ્રકાશને માટે ચંદ્રાવકન (જાળી અથવા ગવાક્ષ) કર. છે ૪પ છે
राज्ञः स्यात् प्रथमो मेरु-स्ततो हीनो द्विजादिषु । विना राज्ञोऽन्यवणन कृते मेरौ महद्भयम् ॥४६॥
इति नवमेरुलक्षणम् ।
इतिश्री सूत्रधारमण्डनविरचिते प्रासादमण्डने वास्तुशास्त्रे केसर्यादिप्रासादजातिलक्षणे पश्चचत्वारिंशन्मेरुलक्षणे षष्ठोऽध्यायः ॥ ६ ॥
મેરૂ પ્રાસાદ રાજાઓ બનાવે. ચતુર્વણુના ધનવાન લેક મેરુ પ્રાસાદ બનાવે નહિ, બનાવ હોય તો રાજાની સાથે બનાવે, જે રાજાની વિના એકલા ધનવાન મેરૂ પ્રાસાદ બનાવે તે મહા ભયકારક છે. ૪૬ છે
ઈતિશ્રી પંડિત ભગવાનદાસ જૈન વિરચિત પ્રાસાદ મંડનના કેસરી આદિ પ્રાસાદ અને પિસ્તાલીશ મેરૂ પ્રાસાદ નામના છઠ્ઠા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત માતા
પ્રા. ૧૫