________________
प्रासादमण्डने કેસરી આદિ પ્રત્યેક પ્રાસાદનાં પચાસ પચાસ ભેદ ક્રાંવિશ્વકર્મા એ કહ્યાં છે, એક જ પ્રાસાદ તલની ઉપર અનેક પ્રકારનાં શિખરે હેય છે . ૧૯
થિ લિંક જ દુર્વાનવસાન !
प्रत्यङ्गैस्तिलकाढथैश्च शोभितं सुरमन्दिरम् ॥२०॥ રથિકા, સિંહકર્ણ, ભદ્રમાં ગવાક્ષ, પ્રત્યંગ અને તિલક આદિ આભૂષણોથી દેવાલયને સુશોભિત બનાવવું તે ૨૦ છે
प्रासादाः केसरीमुख्याः सर्वदेवेषु पूजिताः। पुरराज्ञः प्रजादीनां कर्तुः कल्याणकारकाः ॥२१॥
इति केसर्यादिप्रासादाः पञ्चविंशतिः । કેસરી આદિ મુખ્ય પચીસ પ્રાસાદ છે, તે બધાં દેવોને માટે પૂજનીય છે. તેથી કરાવનારને માટે તથા નગરના રાજા અને પ્રજાને માટે કલ્યાણ કરનારાં છે કે ૨૧ છે નિરધાર પ્રાસાદ--
षत्रिंशत्करतोऽधस्ताद् यावद्धस्तचतुष्टयम् ।
વિના અનિવાર, બ્રા. શifıનિરકar 1રરા શાંતિને ઈચ્છવાવાલા શિરિષ છત્રીશ હાથથી ઓછા ચાર હાથ સુધી અર્થાત ચાર હાથથી છત્રીશ હાથ સુધીના વિસ્તારવાળાં પ્રાસાદ ભ્રમ (પરિકમ) વગરના નિરધાર (પ્રકાશવાળાં) પણ બની શકે છે. પરા પ્રાસાદતલની આકૃતિઓ
वास्तोः पञ्चविध क्षेत्रं चतुरस्र तथायतम् । . वृत्तं वृत्तायतं चैवाष्टास्त्रं देवालयादिषु ॥२३॥ ગેરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ અને આઠ કેણવાળા એ પાંચ પ્રકારનાં વાસ્તુક્ષેત્ર છે. ૨૩ લંબચોરસ પ્રાસાદ
विस्तारे तु चतुर्भाग-मायामे पञ्चभागिकम् ।
ऊर्व त्रिकलशान् कुर्यात् पृष्ठाग्रे सिंहकर्णकम् ।।२४॥ લંબચોરસ પ્રાસાદ વિસ્તારમાં ચાર ભાગ અને લંબાઈમાં પાંચ ભાગ રાખ, તેની છજાની ઉપર ત્રણ કલશ કરવાં, તથા આગળ પાછળનાં ચારે કોણ ઉપર સિંહ મુકવાં રજા ૧ સમરાંગણત્રધાર અધ્યાય પદમાં કેસરીઆદિ પ્રાસાદ સાંધાર (બ્રમવાળા જ બનાવવાનું જણાવે છે.