________________
पञ्चमोऽध्यायः શૃંગસંખ્યા-કેણે ૮, પ્રરથે ૧૬, રથે ૮. ઉપર ૮, પ્રત્યંગ ૮, ભદ્ર ૧૨, ગવાક્ષે ૮ એક શિખર કુલ ૬૯ ઈંગ. ૨૫ મેરૂ પ્રાસાદ–
कर्ण रथे प्रतिरथे शृङ्गमुपरथे तथा ।
मेरुरेव समाख्याता सर्वदेवेषु पूजितः ॥ ३४ ॥ કર્ણ, રથ, પ્રતિરથ અને ઉપરથ, એ બધા અંગેની ઉપર એક એક ઈંગ અધિક ચઢાવે તે મેરૂનામનો પ્રાસાદ થાય છે. તે બધા દેવોને માટે પૂજનીય છે. ૨૪ શંગસંખ્યા-કેણે ૧૨, પ્રરથે ૨૪; યે ૧૬, ઉપરથે ૧૬, ભદ્દે ૧૬, ગવાક્ષે ૮ પ્રત્યંગ ૮. એક શિખર કુલ ૧૦૧ શૃંગ, પ્રાસાદની પ્રદક્ષિણાનું ફળ–
प्रदक्षिणात्रये स्वर्ण-मेरौ पुंसां च यत्फलम् ।
इष्टकाशैलजे मेरौ तत्फलं प्रदक्षिणाकृते ॥ ३५ ॥ સોનાના મેરૂ પર્વતની ત્રણ પ્રદક્ષિણા કરવાથી પુરૂને જે ફલ થાય છે, તે ફલ ઇટ અને પાષાણુના બનેલા મેરૂપ્રસાદની પ્રદક્ષિણા કરવાથી થાય છે. ૩પ છે
वैराज्यप्रमुखास्तत्र नागरा ब्रह्मणोदिताः। वल्लभाः सवेदेवानां शिवस्थापि निशेषतः ॥ ३६॥ इतिश्री सूत्रधारमण्डनविरचिते प्रासादमण्डने वास्तुशास्त्रे
राज्यादिप्रासादपञ्चविंशत्यधिकारनामपञ्चमोऽध्यायः ॥५॥ - વૈરાજ્યાદિ આ પચીસ પ્રાસાદ નાગરજાતિનાં છે. તે સ્વંય બ્રહાજીએ કહ્યાં છે. તેથી એ પ્રાસાદે સર્વદેવને પ્રિય છે, તેમાં પણ મહાદેવને તે વિશેષ પ્રિય છે
ઇતિશ્રી પંડિત ભગવાનદાસ જૈન વિરચિત પ્રાસાદમંડનના વૈરાજ્યાદિ પ્રાસાદ નામનાં પાંચમા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત છે છે
१ प्रदक्षिणात्रय कार्य मेरुप्रदक्षिणायतम् ।।
फलं स्याच्छैलराजस्य मेरोः प्रदक्षिणाकृते ।' पाठान्तरे.