________________
तृतीयोऽध्यायः
s૨
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉત્તરંગના દેવ–
यस्य देवस्थ या मूत्तिः सैव कार्योंत्तरङ्गके।
शाखायां च परिवारो गणेशश्चोत्तरङ्गके ॥६॥ इतिश्रीसूत्रधारमण्डनविरचिते वास्तुशास्त्रे प्रासादमण्डने भिपीठमण्डोवरगर्भगृहोदुम्बरद्वारप्रमाणनामस्तृतीयोऽध्यायः ॥३॥ પ્રાસાદના ગભારામાં જે દેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હેય, તે દેવની મૂતિ ઉત્તરંગમાં રાખવી, અને શાખાઓમાં તે દેવના પરિવારનાં રૂપો કરવાં. યદિ ઉત્તરંગમાં ગણેશદેવને સ્થાપવા હોય તે સ્થાપિત કરી શકાય છે. તે ૬૮
ઈતિશ્રી પ્રાસાદમંડનના ત્રીજા અધ્યયનની પંડિત ભગવાનદાસ જૈન વિરચિત સુબોધિની નામની ભાષા ટીકા સમાપ્ત ૩