________________
बतीयोऽध्यायः ५यामा
पत्रशाखा च गन्धर्वा रूपस्तम्भस्तृतीयकः।
चतुर्थी खल्वशाखा च सिंहशाखा च पञ्चमी ॥६३ । પહેલી પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજા રૂપસ્તંભ, ચોથી શાખા અને પાંચમી સિંહશાખા છે, આ પાંચ શાખાઓનાં નામ જાણવાં. તે ૬૩
" शाखा विस्तारमानं च पनि गैविभाजयेत् । एकभागा भवेच्छाखा रूपस्तम्भो द्विभागिकः ॥ निर्गमश्चैकभागेन रूपस्तम्भः प्रशस्यते । कोणिका स्तम्भमध्ये च उभयोवोमदक्षिणे । गन्धर्वा निर्गमे कार्या एकभागा विचक्षणैः । तत्सूत्रे खल्वशाखा च सिंहशाखा च भागिका ।। सपादः सार्द्धभागो वा रूपस्तम्भः प्रशस्यते । उत्सेधस्याष्टमांशेन शस्तं शाखोदरं मतम् ॥"
अप० स. ११२
इति पंचशाखा। પંચશાખાના વિસ્તારના છ ભાગ કરવાં, તેમાંથી એક એક ભાગની ચાર શાખા અને બે ભાગને રૂપસ્તંભ કરે. રૂપસ્તંભને નિર્ગમ એક ભાગો કરે. સ્તંભની અને પડખે કેણિકાઓ કરવી. ગંધર્વશાખાને નિર્ગમ એક ભાગને કર, તેનાં સમસૂત્રમાં ખવશાખા અને સિંહશાખા પણ એક ભાગની નીકળી કરવી. સવા અથવા દે રૂપસ્તંભને નિગમ કર. શાખાની ઊંચાઈનાં આઠમે લાગે શાખાના વિસ્તાર કર. સસશાખા
प्रथमा पत्रशाखा च गान्धर्वा रूपशाखिका । चतुर्थी स्तम्भशाखा च रूपशाखा च पञ्चमी ॥४॥ षष्ठी तु खल्वशाखा च सिंहशाखा च सप्तमी। स्तम्भशाखा भवेन्मध्ये रूपशाखाग्रसूत्रतः॥६५॥
इति सप्तशाखाः । પહેલી પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજી રૂપશાખા, એથી સ્તંભશાખા, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખવશાખા, અને સાતમી સિંહશાખા જાણવી. આ શાખાઓની વચમાં રૂપસ્તંભ રાખવે, તે રૂપશાખાથી આગળ નીકળતો રાખવે. ૬૪ ૬૫