________________
વિરામ દ્રવ્યની અનુકૂલતા પ્રમાણે રૂપસ્તંભને નિગમ (નીકાળ) એક, દેઢ, પોણાબે અથવા બે ભાગ સુધી કરી શકાય છે. ૬૦ શાખાઓને નીકાળો–
पेटके विस्तरः कुर्यात् प्रवेशश्च युगांशकः ।
कोणिका स्तम्भमध्ये तु भूषणार्थ हि पाश्वयोः ॥६॥ શાખાના પટાભાગના વિસ્તારથી શાખાને પ્રવેશ ચોથે ભાગે રાખવે, અર્થાત શાખાઓને નીકાળી શાખાના વિસ્તારથી ચેથે ભાગે રાખ. રૂપસ્તંભની બે પડખે શેભાને માટે એક એક ભાગની કેણીઓ કરવી. . ૬૧ શાખાના દ્વારપાલનું માન
द्वारदेये चतुर्थांशे द्वारपालो विधीयते । નજર શલાવિ રિવાવત્ વિભાગ દશા
ત ત્રિાલનામ : હારના ઉદયમાં ચાર ભાગ કરવાં, તેના એક ભાગનાં ઉદયનાં દ્વારપાલ કરવાં. બાકીનાં ત્રણ ભાગમાં સ્તંભ અને બન્ને શાખાઓ કરવી. આ પ્રમાણે બીજી શાખાનાં પણ વિભાગ જાણવાં. ૬૨ શાખાનાં રૂપ
" काटन्दी वामशाखायां दक्षिणे चैव जाह्रषी। गङ्गाकतनयायुग्म-मुभयोमिदक्षिणे ॥ गन्धर्वा निर्गमे कार्या एकभागा विचक्षणः । तत्यत्रे खल्वशाखा व सिंहशाखा च भागिका ॥ नन्दी च वामशाखायां कालो दक्षलताश्रितः। यक्षाः स्युरन्तशाखायां निधिहस्ताः शुभोदयाः ॥"
અર- ૩૦ ૨૨ ૩પતંભની ડાબી શાખામાં યમુનાદેવી અને જમણ શાખામાં ગંગાદેવીનાં કપ કરવાં, તથા(ડાબી શાખામાં ગંગા અને જમણી શાખામાં યમુનાદેવીનાં રૂપો કરવાં. ગંધર્વ શાખા, ખત્વશાખા અને સિહ શાખા એ એક એક ભાગ નીકળતી રાખવી. ડાબી શાખામાં નંદી અને જમણ શાખામાં કાલ (યમ)નાં રૂપે કરવાં. છેલ્લી શાખામાં હાથમાં નિધિને ધારણ કરેલા, એવા યોનાં રૂપે કરવાં.