________________
जयंती लक्षणाधिकार
भद्रनिर्गम तुल्यं तु जगती गंड निर्गमा द्वितीय तत्सम कार्य प्रतिहारास्तदग्रत ॥१७॥ मूल नायक यन्मानं तन्मानात्पादवर्जितं
तत्सम प्रतिहारा द्वारेच वामदक्षिणे ॥१८॥ પ્રાસાદ જેટલો કે તેથી અર્ધ કે પિણ્ ભાગના પહેળા આગળ પગથિયાં કરવાં. બે બાજુ હાથીની સુંઢની આકૃતિના ચેથા ભાગે ગંડસ્થળ હાથણુઓ પહેળે રાખવે. બીજે તેના જેટલે બે બાજુ હાથણીઓ કરવી. ભદ્રના નીકાળા બરાબર જગતીના ગંડસ્થળને નીકાળે રાખો. બીજો પણ તેટલે જ કરે. અને તેનાથી આગળ નિકળતા પ્રતિહારનાં સ્વરૂપે કરવાં મૂળ નાયકમૂળ મંદિરમાં પધરાવેલ દેવના માનથી તેનાથી પિણ કે તેટલા પ્રતિહારનાં સ્વરૂપે ડાબી જમણી १२५ ३२ai. १५-१६-१७-१८
प्रासादके बराबर या उससे आधे या पौने भागके चौडे पगथिये आगेके भागमें करना । दोनों तरफ हाथीकी सुंढकी आकृति, चौथे भागपर गंडस्थल विशाल रखना । दूसरा भी उसके बराबर, दोनों तरफ हाथिने करना । भद्रके नीकालेके बराबर जगतीके गंडस्थलका नीकाला रखना । दूसरा भी उतना ही करना । और उसमेंसे आगे निकलते प्रतिहारोंके स्वरूप करना । मूल नायकमूल मंदिर में पधराये हुए देवके मानसे उससे पौने या उसके बराबर प्रतिहारके स्वरूप बायीं दायीं ओर करना । १५-१६-१७-१८
बलाणक जगत्योर्द्धग्ने ग्रस्त वामन नामतः
जगत्योपरिमत्तवारण सन्मुखो वामदक्षिणे ॥१९॥ જગતીની ઉપર આગળ નીકળતું અગર જગતીના ઉદયમાં સમાય તેટલી ઊંચાઈને મંડપને તે પર વામન નામનું બલાણુક કહ્યું છે. જગતીની ઉપર (બલાણુક કરતાં બાકી રહે ત્યાં) સન્મુખ અને ડાબી જમણી તરફ મત્તાવારણ કક્ષાસન કરવાં.
जगतीके उपर आगे निकलता अगर जगतीके उदयमें समा सके १६ईतनी ऊँचाई के मंडपको उसके पर 'वामन' नामक बलाणक कहा है। जगतीके उपर (बलाकण करते बाकी रहे वहाँ) सन्मुख और बायीं-दायीं तरफ मत्तवारण कक्षासनों करना । ९९
राजसेनश्चतुर्भागे भारपुत्तलिकायुतः वेदिका रुपसंघाटैः सप्तभाग समुच्छितै ॥२०॥ द्विपदचासनपदं कूटागारैः समन्वितम् लिलासनं सुखार्थे च कक्षासन करोन्नतम् ॥२१॥