________________
क्षीरार्णव अ. १०० क्रमांक अ.२
कसासन
RO.5
FAN
अभय
PET
જગતી ઉપર મત્તવારણ કરવાના ભાગ કહે છે. રાજસેનક ચાર ભાગનું કરવું. તેમાં ભાર પુલીકાના લામસા સાથે તે કરવું. સાત ભાગ ઊચી વેદિકા દેવગંધર્વાદિ સ્વરૂપ અને વેણું રાશિયાના ઘાટવાળી કરવી. તે પર બે ભાગ જાડો ચપટ થરને આસન પટ્ટ કરે. તેમાં આગળના ભાગમાં કૂટ-ગ્રાસમુખ અને દેઢીયા વગેરે ઘાટવાળા સુંદર બનાવવા તેના પર સુખથી તકીયાની જેમ બેસવાને કક્ષાસન એક હાથ ઊંચું કરવું. २०-२१
जगतीके उपर मत्तवारण करनेके भाग कहते हैं। राजसेनक चार भागका करना। उसमें भारपुत्तलिकाका लामसाके साथ वह करना। सात भाग ऊँची वेदिका देव गंधर्वादि स्वरूप (और बेनी राशियाके) घाटवाली करना । उसके पर दो भाग मोटा सपाट थरका आसनपट करना । उसमें आगे के भागमें कूट ग्रास- राजसेवक, वेदिका, आसनपट्ट, कक्षासन मुख और दोढिया बगैरह घाटबाला सुंदर बनाना । उसके पर सुखसेम सनदकी तरह बैठनेके लिये कक्षासन एक हाथका ऊँचा करना । २०-२१ ।।
मंडपाग्रे श्रृंडिकाग्रे च प्रतोल्याने तथैव च । तोरणं त्रिविधं ज्ञेयं ज्येष्ट मध्य कनिष्ठकम् ॥२२॥ स्तंभगर्भे भितिगर्भे तन्मध्ये च विचक्षणः
तोरण स्योभय स्तंभे ब्रह्मगर्भेतु संस्थितौ ॥२३॥ મંડપની આગળ પગથિયાં, હાથણીને આગળ પ્રતલ્યા કરવી. તે તોરણ ત્રણ પ્રકારના જયેષ્ઠ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ માનના તેરણ કરવા. ચેકીને સ્થંભના ગર્ભ ૨ પ્રાસાદની ભિંતના ગર્ભ ૩ તે બે વચ્ચે એટલે એક થાંભલા
......या
--
VIRARMSAILI
SARALLY
Ine
- राअसनक
2 -
..-