________________
પૂર્ણિમા ચ અમાવાસ્યાં, પ્રસ્થાન નવ કારિયેત ! અમાવાસ્યા ન ગંતવ્યું, યદિ કાર્ય શત ભવેત્ ૫ છે :
નિષિદ્ધ તિથિઓમાં પરિહાર. જ્યોતિર્મયૂખ નામના ગ્રંથમાં અશુભ તિથિમાં નીચેની ઘડીએ છોડી દેવાનું જણાવેલું છે. બંને પક્ષની નિષિદ્ધ તિથિએ ૪-૬-૮-૯-૧૨ અને ૧૪ અંધારીયા પખવાડીયાની તેરસ ચૌદશ, અમાસ અને અજવાળીયા પખવાડીયાની સુદી એકમ સુધી બધી તિથિઓ નિષિદ્ધ તિથિ જાણવી.
ઉપર ગણુવેલી નિષિદ્ધ તિથિઓની અનુક્રમે ૮-૮-૧૪૨૫–૧૦ અને ૫ ઘડીએ ત્યાજ્ય છે. ગમનાગમનમાં સરખા ફળવાળી તિથિઓ તથા દિશાઓ.
તીયા તેરશી સારિખી, ચૌદશી ચોથી માંહે, પંચમ પૂનમ અમાવસી, ગમનાગમન વિવાહ પૂરવ અગનિ એક સમ, નૈરૂત દક્ષણ જાણ; પશ્ચિમ વાયવ એક સમ, ઉત્તર સમ ઈશાન. આ પ્રમાણે તિથિ ગમનાગમન ફલ જાણવું.
- કરણ લાવવાની રીત. વરતમાન તિથિ કીજે ઘણી કિસને સમ સમ શુકલઉણી બાકી તિથિ તે સાતે હરણું હીર કહઈ તે શેષે કરણું ૨૨ કિસનપણે મિણીયાઈ કર્ણ તિથિ બિમણી કરી જાણ સાત ભાગ દીજતાં વધતે કરણ વખાણ ૨૩ કિસન ૨યણ ચઉદશ શકુન માસવ ઉપદ નામ સુદિ પડિવા કિસ્તુદ્ધ બવ વહેં સદાએ માગ ૨૪ તિથિ બિમણી કરી સેત પણે તેમાંહિ એક ટાલિ બાકી સાતે ભાગ છે વધતે કરણ નિહાલિ ૨૫