________________
9 જયેશક સંકાનિ થાય તે દિવસને વાર ૪ પશ્ચાદભાગ્યેશ –ધન સંક્રાન્તિ થાય તે દિવસને વાર ૫ એશ-આ નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે તે દિવસને વાર ૬ રસાધિપતિ:-તુલા સંક્રાન્તિ થાય તે દિવસને વાર છે નિરસેશ-મકર સંક્રાન્તિ થાય તે દિવસને વાર ૮ કલેશ-મીન સંક્રાનિત થાય તે દિવસને વાર ૯ ધનેશ-કન્યા સંક્રાનિત થાય તે દિવસને વાર ૧૦-ગેશ:સિંહ સંક્રાન્તિ થાય તે દિવસને વાર આને કોટવાળ
વશિષ્ઠ મહારાજના જગન્માન નામના ગ્રંથમાં પણ ઉપર મુજબ જ કહ્યું છે. લગભગ ઘણુંખરા આચાર્યોના મત મુજબ પણ ઉપર પ્રમાણેના રાજાદિ હેાય છે. આ અધિકારી વધારેમાં વધારે દશ અને ઓછામાં ઓછા ત્રણ હોય છે. આપણુ ગ્રંથકારની ગાથાના ઉત્તરાને પાઠાન્તર નીચે મુજબ છે.
કલે રવિ સસ્થાધિપતિ એ ત્રય જોઈષ સાર.
અર્થાત-રાજા, મંત્રી અને સસ્થાધિપતિ એ ત્રણ અધિકારીએ જ મુખ્ય છે.
હવે ઉપરના મતમાં ચૈત્ર શુકલ પ્રતિપદા ઓદયિક લેવી કે અમાવાસ્યાની લેવી એ પ્રશ્ન રહે છે તેમાં મતભેદથી ગુજરાતીઓ પ્રતિપદારંભ લે છે. જ્યારે દક્ષિણાત્યે ઓદયિક પ્રતિપદા હે છે. એવો ઉલ્લેખ છે. પણ હાલમાં ચાલુ પદ્ધતિ ઔદયિક પ્રતિપદા લેવાની છે. સર્વત્ર એ પ્રમાણે લેવાય છે.
પરંતુ તે સિવાય શ્રી મેઘવિજયજી ઉપાધ્યાય એક નવીન મતનું સ્થાપન કરે છે. તેનું મૂળ સ્પષ્ટ થતું નથી. પણ તે અતિસંગત છે. તેઓ લખે છે કે
ચિત્ર શુકલપ્રતિપસિચ્ચાદો સ્તુપાયવ:
ત્રિાહિવત્સરમત ફલનીયેવમુચિરે છે વિજ્યાદશમ્યાં વાર ઈત્યાદિમાં સવતંત્રમતિકલામ
તથતિ પાકિસમ ખાલાવાત્તત્ર છે