________________
અર્થા–ચત્રશુકલ પ્રતિપદાના આરંભને વાર રાજા ઈત્યાતિ મતથી થતા અધિકારી ચૈત્રાદિ વર્ષના માટે ઉપયોગી છે. પરંતુ કાર્તિકાદિ વર્ષના માટે વિજયાદશમીના દિવસને જે વાર તે રાજા થાય. આવે (અનુભવથી) અતિશય ફલદાયી સ્વતંત્ર (મારે) મત છે. અને વર્ષને ગર્ભ ત્યારે બંધાતું હોવાથી તેની કલ્પના કરી છે. . હવે કાર્તિકાદિ વર્ષ મુજબ અધિકારી ક્યા અને તે સંબંધમાં તેઓ કહે છે કે – ૧ વષેશ -વિજયાદશમીના દિવસને વાર ૨ મંત્રી:-તુલા સંક્રાનિત બેસે તે દિવસને વાર ૩ દુર્ગેશ:-(કોટવાળ) વૃશ્ચિક સંક્રાન્તિ બેસે તે દિવસને વાર ૪ સાધિપઃ-ધન સંક્રાન્તિ બેસે તે દિવસને વાર ૫ સસ્યાધિ-મકર સંક્રાન્તિ બેસે તે દિવસનો વાર ૬ નીરસેશ (જલેશ):–યેષ્ઠા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે તે દિવ
સને વાર ૭ મેઘેશ કાર્તિક માસમાં જે દિવસે મૂળ નક્ષત્ર હોય તે વાર
આમ તેઓ સાત અધિકારી જણાવે છે. વર્ષના અધિકારીઓની સંખ્યા વધતાં વધતાં તેર સુધી પણ ગઈ છે. દાખલા તરીકે ગુજરાતમાં કાતિક શુકલ પ્રતિપદાના દિવસે બેસતા વર્ષ) સાર પત્રિકા વંચાય છે, તેમાં ૧ રાજા, ૨ મંત્રી, ૩ અશ ધાન્ચેશ, ૪ મેઘેશ, ૫ રસેશ, ૬ પડ્યાઃ ધાન્ય, ૭ કેશ, ૮ ચુધેશ, ૯ સેનેશ, ૧૦ છગેશ, ૧૧ નિરસેશ, ૧૨ વ્યાપારેચ, ૧૩ વ્યવહાદેશ આમ તેર અધિકારી દર્શાવવામાં આવે છે.
પરંતુ વાસ્તવિકમાં રાજા મંત્રી અને સાધિપતિ એ ત્રણ જ મુખ્ય છે. કપલતાકારે આ વિવાદમાં અંતે જણાવ્યું છે કે સ્વદેશ ઝુજબ વ્યવસ્થા કરી લેવી જોઈએ. અને આનાથી જ ગતિ અર્થનું સ્પષ્ટિકરણ શ્રીમવિજય ઉપાધ્યાય કાર્તિકાદિ વર્ષના પ્રમાણમાં સાત અધિકારીની કામના કરી છે.