________________
મહાતર ખવે છે અને તે વર્ષમાં બે અધિક માસ આવે છે. એટલે ખરી રીતે તે તે વર્ષમાં એક અધિક માસ વધે છે.
અધિક માસમાં શુભ કર્મો થતાં નથી, તેમજ અધિક માસના કારણે કેટલાંક વિશિષ્ટ ફળ પણ થાય છે.
વર્ષના રાજાદિનો નિર્ણય ચૈત્ર અમાવસી વાર નૃપ મંત્રી ધન રવિવાર કલે રવિ રે વાર હવઈ તે સસ્થાધિપ સાર ૮૩૧
આ ગાથાના પ્રમાણે જોતાં ગ્રંથકારે પૂર્ણિમાના માસની પદ્ધતિ સ્વીકારી છે. અને તેથી ચત્ર અમાવાસી એટલે ફાગણ વદ અમાસ એ અર્થ કરવાના છે. ફાગણ વદ અમાસના દિવસે જે વાર હોય તે વર્ષને રાજ, ધન સંક્રાન્તિના દિવસે જે વાર હોય તે મંત્રી અને કુંભ સંક્રાન્તિના દિવસે જે વાર હોય તે સચ્ચાધિપતિ થાય છે. આ પદ્ધતિ ગુર્જર જોતિર્વિની હતી.
આ બાબતમાં ઘણા મતમતાંતરે શ્રી મેઘવિજયજી ઉપાથાયે પિતાના વર્ષ પ્રાધમાં સંગ્રહ્યા છે. અને તેમાં ગ્રંથકારને મળતું વાકય નીચે પ્રમાણે છે. તેઓ લખે છે કે અત્રાપિ મતાંતરમ,
ધન મંત્રી કુંભ સસ્યપતિ ફાગુણ અંતિ વાર નિશ્ચય રાજ પરખીએ એહિ જેશ વિચાર ૮૩૨
અર્થાત–-ધન સંક્રાંતિના દિવસને વાર તે મંત્રી, કુંભ સંકાતિના દિવસનો વાર તે સસ્યપતિ અને ફાગુન માસના લા દિવસ અમાવાસ્યાને વાર તે નિશ્ચય કરી રાજા થાય છે.
રાજાદિ અધિકારને માટે જુદા જુદા મતે નીચે પ્રમાણે છે. રાજાવલી અને કલ્પલતાના મત મુજબ ૧ વરશ પત્ર અા પ્રતિપદાને (ઉદયકાલિ) વાર A - ષ સમાપ્તિ થાય તે દિવસને વાર .