________________
જે પડિવા દિન ચાહિ જે તે અમાવસી દીહ જે ઘી પલ અંક હોય તે બિમણા કરી લીહ ૮૧૮ પાછે જે ચઉદશ દિને જોતા માંડ્યા અંક તેતા તજી પડિવા દિને ઠાવિજે ત વંક ૮૧૯ એમ બીજી સહુએ તિથિ જાણીને રિસિ યોગ પરતે લિખી જે હીર કહઈ, તે લહીએ સવિભાગ ૮૨૦
આ ગાથાઓમાં એક જુના પંચાંગ ઉપરથી બીજું નવું પંચાંગ બનાવવાની રીત છે. પણ આ બતાવેલી રીતિ સ્કૂલ છે. તેનાથી વાસ્તવિક તિથિની ઘી પળે આવી શકતી નથી. તેમજ પાઠ અશુદ્ધ જેવો અને અધૂ હિાવાથી તેને વાસ્તવિક અર્થ પણ સમજાતું નથી.
સામાન્ય રીતે પંચાંગમાં (ગ્રહલાઘવીય પદ્ધતિનાં) તિથિએની ઘડીઓને બમણું કરી તેમાંથી પાછલી તિથિ બાદ કરવાથી આગળની તિથિનાં ઘટયાદિ આવે છે. અહીં ગ્રંથકારે તે રીતિ કહી છે. અને તેથી “જે પડિવા દિન ચાહિ જે” એમ કહ્યું છે. લઘુ તિથિ ચિંતામણિ નામના ગ્રંથમાં આને માટે કહેવામાં પણ આવ્યું છે કે – દ્વિગુણું તિથિવારાદ્ય પૂર્વકાષ્ટન હીનતમ ! અગ્રિમ કેષ્ટકં વિદ્યાદેવ નક્ષત્ર રોગ છે
અર્થાત-તિથિનાં વારાદિને બમણું કરી તેમાંથી પાછલાં વારાદિ બાદ કરવાથી આગળનાં દિવસનું વારાદિ પ્રમાણુ આવે. આ હકીકત તે ગ્રંથનાં કેપ્ટકેના શુદ્ધિ કરણ માટે પરિશિષ્ટમાં કહેવામાં આવેલી છે. ગ્રંથકારે તેને તરજુ કર્યો છે. પણ વાસ્તવિકમાં તે હકીકત કેવળ કાષ્ટકની શુદ્ધિ તપાસવા માટે છે. એટલે તે રીતે આવેલા ઘટયાદિલગભગનાં આવે છે, એ ધ્યાનમાં રાખવું. એક પંચાંગ ઉપરથી બીજું પંચાંગ ઉપજાવી કાઢવા માટે નીચે પ્રકાર વધારે ઠીક છે.