________________
ચામ પ્રકરણ સાતમું ગતહિંથી કાલગણુના
શાકાં માંહું જોડીયૈ તીન સહુસ્સ એક સત્ત ક એ જોડી ઉપરી અધિક હુવઇ ગતકલિ સુવિવેક ૮૧૪
શક વર્ષ (શાલિવાહન શક ) ની અંદર ૩૧૭૯ જોડવાથી કલિયુગનાં ગત વર્ષની સંખ્યા આવે. તેમાં એક જોડવાથી વ માન વર્ષ આવે. દાખલા તરીકે શકે ૧૮૬૭ ની અંદર ૩૧૭૯ ઉમેરીએ તા ૫૦૪૬ કલિયુગનાં ગત વર્ષ થયાં ૫૦૪૭ મું વ માન વર્ષ ગણાય.
યુગ પ્રમાણ
સહસ અત્રીસ અરૂ ચાર લક્ષ કલિયુગ એહ પ્રમાણ ચાર તીન દુષ ગુણ સુકૃત શ્વેતા દ્વાપર ાણુ ૮૧૫ અત્રીસ હજાર અને ચાર લાખ એટલે ચાર લાખ મોસ હજાર વર્ષ ૪૩૨૦૦૦ કલિયુગનું પ્રમાણુ છે. તેનાથી અનુક્રમે ચાર. ત્રણ અને બેગણું સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગનું પ્રમાણ છે. અર્થાત્ કલિયુગ કરતાં ચાર ગણુાં વર્ષ સત્ય યુગનાં, ત્રણ ગણુાં ત્રેતાનાં અને બે ગણુાં દ્વાપર યુગનાં વર્ષો છે. પહેલે સત્ય, બીજો ત્રેતા, ત્રોજો દ્વાપર અને ચાથા કાલિયુગ એમ ચાર યુગ થાય છે.
એક પંચાંગ ઉપરથી બીજી પંચાંગ મનાવવાની રીત
ચૈત્ર વદિ બારસી ક્રિષ્ણુ ગણીએ જે તિથિ બારસી હાઇ એક તિષ તિયં માંહિ વિચ્ચાર અંક ઇમ પંચાંગ પ્રવીણ
•
બારમે માસે હીર પણાસે ૮૧૬ મધ્યમ વિ
૧૭