________________
ચપટ
રોગમુક્ત સ્નાન મુહૂત
રોગ મટી ગયા પછી પ્રથમ સ્નાનતા માટે નિષિદ્ધ તિથિવારાદિના ખાસ પ્રચાગ છે. અને તેથી કહ્યું છે કેઃ— વૈધૃતિવ્યતિપાતે ચ ભદ્રાયાં સૂર્યસક્રમે રાગમુક્તા નરઃ કુર્યાંકુવારક્ષતિથિપિા
વૈધૃતિ, વ્યતિપાત, વિષ્ટિ, સૂર્ય સંક્રમણૢ વગેરે યાગ તથા ખરાખ વાર નક્ષત્રો અને નિષિદ્ધ તિથિયામાં રોગમુક્ત માણસે સ્નાન કરવું.
જે નક્ષત્ર ચેાગતિથ્યાદિગુણવત્તાથી ભરેલાં અને શુભની વૃદ્ધિ કરનારાં છે, તે ત્યજી દઈ જેમાં કરેલું કાર્ય વિફળ થાય છે, તેવી ક્ષણામાં રોગમુક્ત સ્નાન કરવાનું કહ્યું છે. આમા ક્રીથી રોગગ્રસ્ત થઈ રાગ મુક્તાનના પ્રસંગ ન આવે તેવી ભાવના રખાઈ છે,
નપશુલાભ રવિ રિસિથી આદિ છ વડાં બાઝી રસી નવ ખાલ ખારહ તણાં છ વીચલાં હીર કહૈ ગતિ નિહાલ ૮૧૨ વડાં ન છાંડે થાન નિજ માલાં અતિ તિ વ તરૂણાં જ્યાં ગયાં ત્યાં રહ્યાં પાછાં વિલ નવ જોવતિ ૮૧૩ ખાવાએલાં પશુ સંબંધી વિચાર છે. સૂર્યના નક્ષત્રથી ચંદ્ન નક્ષત્ર પર્યંત ગણુતાં પહેલાં છ વૃદ્ધ, પછીનાં નવ ખાલક અને છેલ્લાં ખાર તરુણ નક્ષત્ર છે. વૃદ્ધ નક્ષત્રમાં પશુ જ્યાં હૈાય ત્યાં જ હાય છે. પેાતાનું સ્થાન તજી ચાલ્યાં, જતાં નથી. (ખાવાતાં નથી) ખાલ સંજ્ઞક નક્ષત્રામાં ગએલાં પાછાં આવે છે. જ્યારે તરુણુ સજ્ઞક નક્ષત્રામાં ગએલાં પાછાં આવતાં નથી.
ઇતિ શ્રી હીરલા જૈન જ્યંતિષ ગ્રંથ છઠ્ઠું પ્રકરણ સમાસ