________________
૩૫ ત્રણે પૂર્વા તથા ત્રણે ઉત્તરાના સંબંધમાં ખાસ વિચાર નથી. પરંતુ એમાંથી ત્રણે પૂર્વી ક્રર હોવાથી ખરાબ અને ત્રણે ઉત્તરા સૌમ્ય હોવાથી સારાં એમ માનવું પડે. અથવા એ છે નક્ષત્રોમાં રોગી બચે ચા ન પણ બચે તેમ સંદેહાસ્પદ રહે.
ગાથા ૭૮૬-૭૮૭ માં યમદંષ્ટ્રા નામના ચક્રને ઉલ્લેખ છે. આ ચક્રની વાસ્તવિક મતલબ એટલી જ છે, કે સૂર્યના નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર પર્યત ગણતાં જે ૫, ૯, ૧૦, ૧૪, ૧૮, ૧૯ અને ૨૩ એ સાત નક્ષત્રે સર્ષની દાઢ (યમની દાઢ) તરીકે આવે છે. અને તેવા નક્ષત્રમાં સર્પદંશ થાય તો જીવે નહિ.
કેઈ પણ માણૂસને જે સાપ ગળું, ખભે, કુક્ષિ, હથેલી વચ્ચે, પેટ ઉપર, ઉપસ્થ (લિંગ) ઉપર, ગુદામાં, તાળવામાં, જમર વચ્ચે અથવા બરાબર હદય ઉપર કરડે તે તે જીવે નહિ.
બીજી રીતે સર્ષ ચક્ર બને છે. તેમાં પંદર નક્ષત્ર સાપના શરીરની અંદર અને બાર બહાર આવે છે. આમાં આથી દિવસ નક્ષત્ર સુધી ગણવાનું હોય છે. બહાર આવેલાં બાર પૈકી જે સર્પદંશ વાળાનું જન્મ નક્ષત્ર અથવા સર્પદંશ થવાના દિવસનું નસત્ર હોય તે તે જીવશે એમ જાણવું.
સંપર્ક
આદ્રથી કે સૂર્યથી દિન નક્ષત્ર
મૃત્યુ થાય
છે ૧–૯–૧૩-૧૧-૨૫
બહુ કલેશ થાય | ૨-૮-૧૪–૨૦–૨૬
સામાન્ય રીતે રોગી બચે
૩-૭–૧–૧૯-૨૭
નિરોગી રહે વિય ન ચઢે
૪-પ-૬-૧૦-૧૧–૧૨–૧૬-૧૭
૧૮-૨૨-૨૩-૨૪