________________
૩૮૬
આદ્ધથી અથવા સૂર્યના નક્ષત્રથી દિવસ નક્ષત્ર સુધી ગણતાં ૧-૯-૧૩-૨૧-૨૫ એ નક્ષત્રમાં સર્પદંશ થયેલ હોય તે જરૂર મૃત્યુ થાય છે. (વીસ વસા મૃત્યુ થાય છે.) ૮-૨-૧૪-૨૦–૨૬ એ નક્ષત્ર હોય તે બહુ કલેશ થાય છે. ૩–૨–૧૫–૧૯-૨૭, એમાં રાગી બચે છે.
આ ચક્રને જે સર્પાકારે બનાવીએ તો સપની પીઠ ઉપર આવનારાં નક્ષત્રે મૃત્યુકારક મધ્ય ભાગમાં આવનારાં બહુ કલેશ કારક છે. અધો ભાગે આવનારાં સામાન્ય કલેશ કારક છે. અને બહાર રહી જતાં નક્ષત્રો નિર્ભયકારક છે તે તરત જ સમજાશે. આદ્ધથી તેમજ સૂર્ય નક્ષત્ર બંનેથી આ ચક્ર જેવું જોઈએ.
'
છે
'
S
કે 'ર ૧૯
ક્સ Tી
3 15 5*
To 3
અને 5 5.
::
વાર કષ્ટાવલી રવિ રાગી રહે દિન નવ પીડા અથવા વીસ શશી સત્તય દિન ભેમ અબુધ બારહ દિનનીશ ૭૫ વાર બૃહસ્પતિ ઉદદિન ભગુ તેરહ કે સેલ હીર કહે શનિખાર દિન વીર્ત કરે કલોલ ૭૬
રોગની ઉત્પત્તિ અમુક વારે થઈ છે, માટે નિર્ધારીત દિવસ પર્યત પીડા રહેશે એમ સૂચવ્યું છે. જેમકે રવિવારે શગ થાય તે નવ દિવસ, અથવા ૨૦ દિવસ, સેમવારે ૧૭ દિવસ, મંગળવારે ૮ દિવસ, બુધવારે ૧૨ દિવસ, ગુરૂવારે ૧૪ દિવસ, શુકવારે ૧૩ કે ૧૬ દિવસ, અને શનિવારે ૧૨ દિવસ પછી રોગ મટે છે.
નક્ષત્ર કબ્દાવલી પુષ્ય પુનર્વસુ ઉભદ પદ ઉકા વાસર સાત કશું ભુજિ હવઈ પછે કરે સવિ વાત ૭૯૭