________________
ભડાકે શુભ પ્રોક્ત મળે પંચ વિનશ્યતિ |
ચતુષ્કા અને શેક પત્નિ ચંદ્ર થશે શુભ નક્ષત્ર-૬ સુખ, ૪ મૃત્યુ, ૮ સુખ, ૫ નાશ, ૨ ગાથ લાભ. અને ૨ સી નાશ. સૂર્યાત્ દિનાવધિ. સૂર્ય નક્ષત્રથી ૬ સ્થાને. કે, સુખ. ૪ સ્થાને, માથે મૃત્યુ.
૮ સ્થાને બાજુ સુખ. ૫ સ્થાન, મધ્ય, નાશ.
૨ સ્થાને હાથે, ભેગ. ૩ સ્થાને, પગે સ્ત્રી નાશ. અથ ચૂલા ચક્રમાં નક્ષત્રો મૂકવાની રીત
ખટ પૂછે ચતુ મસ્તકે દે શાખાએ ચતુ: ચતુ. ! મધ્યે પંચ નક્ષત્રાણિ ચતુઃ આગમણુ માય છે
૬ પૂંઠે શ્રેષ્ઠ (૧)
૪ ભાષામાં ૪ શ્રેષ્ઠ
૪ શાખામાં શ્રેષ્ઠ
૪ મસ્તકે ખરાબ (૨)
૫ મણે ખરાબ (૫) ૪ આગમણુમાં નેક્ટ (1)
શ્રવણ ધનિષ્ઠા વિશાખા પુષ્ય રેવે રેહણ હુંત, કુત્તિકા રવી શનિ મંગલ એ વાર (નહીં) ચૂલા કામ કરંત. આઠમ ચઉદશ ટાલ કર અવર સવે તિથ લેય; ચૂલા કામ કરંતડાં સંપત ઘર વાહ.
ઉપરના નક્ષત્રે શ્રીધરી પંચાંગમાં પણ લીધાં નથી તેમ વાર પણ તદ્દન ખરાબ દીધા છે. રવિ, મંગલ, શુક્ર ને શનિ તે ખરાબ છે. પણ ચંબલ ફક્ત (સીનું) શુભતિથિઓને પૂર્વા ૩, આકા, રહિણી, પુષ્ય, ઉત્તરા ૩ અને અશ્વિની આ નશો જ વીલાં છે.