________________
અથ પંચક તથા તેમાં ટાળવાનું નક્ષત્ર ને ઘર છાવાનું મૃહુર્તપડવા કે દિન મંદિર છા, સો નર આપણે કાલ લાવે; બીજ ત્રીજ ઘર ભેગ વિલાસ, કામ કંથ સદા ઘરવાસ-૧ ચેાથ કે દિન મંદિર છાંય જ કરે, તરુ ઘર આય ભુજંગ રહે પાંચમ સાતમ અન્ન અપારા, મહિષી તરીકે રહે ઘર બારા.-૨ છઠ આઠમ છાવી નહિ છાંય, તસ ઘર હવે પુત્ર કી હાંણ નવમી છાંય ન કરાવો ભાઈ, કાંસે ત્રાંબે હાય દુહાઈ.-૩ દશમ અગીયારશ કાંઈ વિચારે, સો નર કાઢી ખાય ઉધાર બારશ તેરશ છાવણ સહી, વાટ પડયો ધન આવે લઈ-૪ ચૌદશ અમાસે છાવણ મત કરે, પૂનમ દિને ભૂખે નહીં મારે, પંડિત ભાખે દેય કર જોડ, પનારાં તિથિમાં કાઢી ખેડ–૫ અથ ગ્રહાચ્છાદન મુર્ત
હસ્ત, ચિત્રા, સ્વાતિ, સહિણી, મૃગ અને અનુરાધા એ નક્ષત્ર. અને નંદા તિથિ, રિક્તાતિથિ અને અમાસ સિવાય ગૃહાચ્છાદન કરવું ઉત્તમ છે.
હામ વખતે અગ્નિને વાસો કર્યાં છે, તે જોવું જોઈએ–
પડવેથી તિથિ ગણવી, રવીવારથી વાર ગણુ. તેનો સરવાળે કરી તેમાં ૧૮ ઉમેરવા, પછી ત્રણે ભાગતાં શેષ ૧ વધે તે પાતાલમાં, ૨ વધે તે મૃત્યુ લેકમાં અને શૂન્ય વધે તે આકાશમાં વાસે જાણવો. અથ હેવન મુહૂ –
અજવાળી એકમથી તિથિ ગણવી તે મુહુર્તના દિવસ સુધી ગણવી. વાર રવિથી ગણવો. તે બેને સરવાળે ગણીને, તેમાં ૧ ઉમેરીને જે સંખ્યા આવે તે સંખ્યાને ચારે ભાગતાં શેષ ૩ અથવા શૂન્ય આવે તે અગ્નિને વાસે આકાશમાં છે એમ જાણવું આ સમયમાં જે હવન કરે તે પ્રાણુને નાશ થાય, ને બે વધે
૧ ભેં. ૨ છે.
*
=
=
=
=
=
=
=
=
=
-
-
-