________________
હરજ
પ્રવેશમાં ફક્ત ચ અલ જેવું, મૌનુ કાંઈ પણ એવું નહિ. પ્રયાણુને પ્રવેશમાં ખહુ તફાવત છે. વળી પ્રયાને દક્ષિણાર્ક અને પ્રવેશમાં વામાક લેવો તે એ એ પહેાર પ્રમાણે હાય છે.
ઘરમાં ચૂલા કરવાનું મુહૂર્ત
અઠ્ઠમી ચઉંદસી ટાલી કરી અવર સર્વે તિથિ લેશ ચૂલા કામ કરતાં સંપદ કરિ વાધે ૯૫૫ શ્રવણ ધનિષ્ટા વિશાહ પુષ્પ રેવય શહિષ્ણુ મુખ વિ મોંગલ એ વાર એ ચલા ક્રમ કરિષ્ય ૭૫૬
ઘર પાછી નિષેધ વાસ્તુ
સમશાન
ઉફરી કુંભાર ગૃહ લેાકાર હીર કહે કર પાશ્ર્લે ગૃહમાં મડે જાણુ ૯૫૭
અથ ચૂલા મુહૂર્ત—
પૂર્વાદ્રી રાહિણી પુજ્યે ઉત્તરા ત્રિતયે અધિષે 1 સ્થિતિ મહાન સ ચેષ્ટા ગૃહાપસ્કર: સહુ !! શનિવારે દરિદ્ધત્વ શુક્રે અન ધન મૈવ ચ । ગુરૂવારે ભવેત્ લક્ષ્મી બુધે લાલા ભવેત્સા ।। ભામવારે મૃતે ભાર્યા સામે ધન ક્ષય ભવેત્ ।
રવિવારે ભવેત્ રાગો ફૂલ્યા સ્થાપન કર્મણિ 1 અર્થાત્—મૂલ, ચિત્રા, અનુરાધા, વિશાખા, મૃગશિર, ઉત્તશ ૩, રાહિણી, જ્યેષ્ઠા અને રેવતી એ નક્ષત્રા.
બુધવાર, ગુરૂવાર, થુક્રવાર અને સેામવાર એ વારા. ખીજા, ત્રીજા, પાંચમા, છઠ્ઠા અને નવમા લગ્ન, અને શુભ્ર તિથિએ પ્રથમ સાઈ મનાવવી જોઇએ. વળી પાઠાંતરે.
ચૂલા ચક્ર લિખેતુ પ્રાન ભાનુ ભુક્ત વિષે થુલ । પૃષ્ટ ષષ્ઠ શુભ પ્રોક્ત ચતુઃસાર ભય પ્રશ્ન !