________________
મંડનેતા હે કુક્ષિજનીયા સદા : છે તથા જ્યોતિનિધતા ચાક્યા દેવજલાદિકે છે
અર્થાતુ-મૂલસૂત્ર અપરાજિતમાં સપની બંને કુક્ષિના ભાગે ખાતવિધિ કરવાનું વિધાન છે. પરંતુ સૂત્રધાર મને ગુહાદિ કાર્યમાં સર્પની દક્ષિણ મુશિના ભાગમાં ખાતવિધિ કરે, એમ વિશેષ કહેલું છે. વળી જાતિનિબંધ નામના ગ્રંથમાં આયુષ્યની કામના માટે વામકુક્ષિના ભાગમાં ખાતને આરંભ કરે, એમ વિશેષ કથન કરેલું છે
વિદ્વાન શિલ્પીઓએ ગૃહારંભના કાર્યમાં સુધાર મંડને કહેલા દક્ષિણ કુક્ષિના ભાગમાં સદા ખાતવિધિ કરવા અને દેવ તથા જલ સંબધી સ્થાનના આરંભના કાર્યમાં જાતિનિબંધ ગ્રંથમાં કહેલા વામકુક્ષિના ભાગમાં ખાતવિધિ કરે.
મંડન સુત્રધારે અપરાજિતને મત લઈ સર્ષની બંને કુક્ષિમાં ખાનવિધિ કર શુભ કહે છે અને તેમાં આટલો ઉમેરે કર્યો છે કે દેવમંદિર તથા કુપાદિ કાર્યમાં, નાગવાસ્તુ જે પૂર્વ ભિમુખ હોય તે, વામકુક્ષિ એટલે વાયવ્ય કોણમાં ખાતવિધિ કરો અને ગ્રહાદિ કાર્યમાં જમણી કુક્ષિ એટલે અનિકેણુમાં ખાતવિધિ કર. આ પ્રમાણે જ્યારે દક્ષિણાભિમુખ નાગવાસ્તુ હોય ત્યારે ઈશાન કેણ અને નૈરૂત્ય કેશુમાં અનુક્રમે ખાતવિધિની વ્યવસ્થા કરવી હિતાવહ છે.
-શી૫રત્નાકર-પૃષ્ઠ. ૫૮ ની ફુરનેટ. અથ કાર્યો સંક્રાંતિ સ્થાપન
વૃષે વેદ્યાં ગૃહ સિંહાશ્મીને દેવ સુરાલયે
મઠ મંડપ મા સ્થાત્ સિંહદો ગણિત બુધ: ૧ અથ ખાતનો નિયમ–
મીન સરોવર સિંહ પર વૃષ જ વેદીમાંય, વિહુ ત્રિહુ માસે ગમન કરે શેષ ફરે સંહાર