________________
L
નક્ષત્રામાં ઘરની ખડકી અર્થાત્ ખારર્ં મૂક્યું. ઘર પ્રવેશે મહુ નક્ષત્ર મૃગશિર, ચિત્રા, અનુરાષા, રેતિ તથા ૩ ઉત્તરા અને હિણી એ ચાર ધ્રુવ નક્ષત્ર આ આઠે નક્ષત્રમાંથી કલશચક્રમાં જે શ્રેષ્ઠ હોય તે લેવુ. આ આઠ નક્ષત્રો પૈકીનાં કોઈપણ નક્ષત્રમાં પ્રવેશ કરવા તે ઉત્તમ લાભદાયી છે.
અથ જાતિ ચૂખે ૪ મિશ્ર પ્રકરણે લેક ૩૭ થી ૩૯ માં માસ, તિથિ, નક્ષત્ર વારે ગૃહારસ મુહૂત્ત આ પ્રમાણે જણાવેલું છે?— વૈશાખે ફાલ્ગુને પૌષે શ્રાવણે માશી કે ! ગૃહાર ભ પ્રવેશોસ્ત: સ્તંભાાયી શસ્ય તે ॥ જ્યેષ્ઠ કાર્તિક માઘાશ્ચ શુભદાન્ઝાહ નારદઃ ॥ ૩૭ ॥ ત્યકા ચતુર્દશી' ષીં ચતુથી મષ્ટમી મૌમામ્ । નવમી ચ રવી. ભૌમ ગૃહાર સે વિધયતે ॥ ૩૮ ॥ પુષ્ય મૃગેડનુરાધાયાં ધનિષ્ઠા યુગલેત્તરે । હસ્ત યે ચ રહિયાં રવત્યાં ગૃહમારભેત્ ॥ ૩॥
અર્થાત વૈશાખ, શ્રાવણુ, માગશર, પાષ અને ફ્રાગણુ ખા પાંચ મહિનાએ ગૃહારભ એટલે ઘર પ્રવેશ કરવે તથા ઘરના થાંભલે ઊભા કરવા માટે ઉત્તમ છે. વળી જેઠ, કારતક, ને માહ મહિના પણ આ કાર્યમાં લેવા, એવા નારદના મત છે. ચેાથ, છઠે, આઠમ, નામ, ચૌદશ અને અમાસ આ પાંચ તિથિઓ છેડી દેવી, રવિવાર અને મંગલવાર છોડીને બાકીના પાંચવારામાં ગૃહારંભ કરવા. વળી પુષ્પ, મૃગશિર, અનુરાધા, ધનિષ્ઠા, શતભિષા, ૩ ઉત્તરા, હસ્ત, સ્વાતિ, રાહિણી અને રૈવતી આ નક્ષત્રા ગૃહારજ માટે શુભ છે. અશુભ ચેગેા છોડી દઈને ચંદ્રુમલ જોઈને ગૃહારસ કરવા.
અથ ગૃહાલ કરવાનાં નક્ષત્ર
અશ્વિની રાહિણી મૂલ ઉત્તરાત્રય મેવ ચ । પુષ્ય હસ્તો અનુરાધા ચ ગૃહારલે હિતાય રૂ૫
આ નક્ષત્રામાં ઘરના પાયા ખાઢવાના આરબ કરવા.
સર