________________
૩૦
વિતિ રહિણી હસ્ત પુષ્ય સ્વાતિ ઘનિષ્ઠયોઃ શ્રવણ મૃગશીર અશ્વનિ ચ ગુહારંભે પ્રકાશ્યતા
આ નક્ષત્રમાં ઘર, કિલ્લે, અશ્વશાલા, હસ્તિશાલા અને દેવસ્થાનક વગેરે સ્થાને આરંભ કરે.
પાઠત–ઉત્તરા ૩, રહિણ, હસ્ત, પુનર્વસુ, પુષ્ય, શ્રવણ, ધનિષ્ઠા, રેવતિ, સ્વાતિ, અનુરાધા આ બાર નક્ષત્રમાં શુભવારે Jહારંભ સુખેથી ક.
વળી-ત્રીજ, ચોથ, પાંચમ, સાતમ, બારશ અને તેરશ આ છે તિથિઓએ હારંભ સુખેથી કરે.
અથ આરંભાદિ વખતે કયા કયા ચક્રો જેવાં તેનો વિચાર. મુહુર્ત માટે પ્રકરણ ૮ મું ગૃહપ્રવેશ પ્રકરણે બ્લેક ૪૮ માં આ પ્રમાણે છે –
આરંભે વૃષભં ચક્ર સ્તંભે ગેચંતુ કુર્મક પ્રવેશે કલશ ચક્ર વાસ્તુચક્ર બુધ: મૃતં ૪૮
અથ જમીન ઉંઘતી છે કે જાગતી છે તે જાણવા સંબંધી વિચાર -
અકત પંચ સમ નવમે દિકપાલ તિથિ જોય; એકવીસમે ચાવીસમે ષ-દિન પૃથ્વી સેય. કૂપ તલાવ વાવડી મંદિર દુર્ગસ્થાન,
ખાત કરે તો નહિ વસે હામ કરે તે હાણ. અથ પૃથ્વીરજસ્વલા આ તિથિવાર હોય તે કહેવાય છે.
પંચમી ભમવારે શનિવારે ચાષ્ટમી દ્વિતીયા ભૃગુવારેણુ યા પૃથ્વી રજસ્વલા છે
મારવાડના ગામડાઓમાં મરી ગએલા પાછલ નાત (અત્યભજન ) કરવામાં આવે છે તે વખતે આ ગ જોવામાં આવે છે. અને આ ચેગ ખાત મુહૂર્તમાં અને તેમ કરતાં પહેલાં પણ