________________
300
ઈશાન ૧૫, પૂર્વ ૫, અગ્નિ ૫, દક્ષિણું ૩, નૈરૂત્ય ૩, પશ્ચિમ ૫, વાયવ્ય ૮ અને ઉત્તર ૧૬.
અધ પ્રહર રાહુ
વાસર આઠે અધપહર અનુક્રમે રાહુ ગણુજ્જ પહેલા પૂરવ વાવે દક્ષિણ ઇશાને કીન્જ ૬૬૮ પચ્છમ અતિ ઉત્તર નરૂત અતિ રહેઇ ચાલ્યાં જિમણા પૂર્ડિ ના રાહુ બહુલ દેઈ ૬૬૯ અથ અર્ધ પ્રહરીયા રાહુ––
પૂર્વ ૧, વાયવ્ય ૨, દક્ષિણ ૩, ઇશાન ૪, પશ્ચિમ ૫, અગ્નિ ૬, ઉત્તર છ અને નૈરૂત્ય ૮ અડધા અડધો પ્રહર. શિવચક્ર અને રાહુચક્ર પૂઠે અથવા જમણી તરફ હાય તે સિદ્ધિકારક છે. શુક્ર અને ચેકિંગની પૂઠે અથવા ડાબી તરફ હાય તે શુભદાયક છે. અથ ત્રિમાસીયા રાહુ––
માગશર પાષ અને વળો માહ પૂર્વ દિશે આળ્યે રાહુ; ફાગણ ચૈત્રને વૈશાખ દક્ષિણ દિશ રાહુની સાખ. જેઠ અસાડ ને શ્રાવણુ સહી પશ્ચિમ દિશ તે રાહે ગ્રહી; ભાદરવા આસે કાન્તિક માસ ઉત્તર દિશ રાહુના વાસ. ૨
ફળ—
સામે રાહુ ન કીજે ખાર ગઢ મહે મંદિર પાલ પ્રાકાર; અરે નાર કે નિન હૈાય એવાં લ રાહુનાં જોય. ૩ સામે રાહે જો મંદિર કરે કે ઉંચા જે નર ભરે; તિા દિશિ દેશાંતર જાય સેા નર કટ્ટ લહે તિણુ ઠાય. ૪ સામે રાહે વૈર જે સકલે રાહુ સહિત દલ આવટે;
સામે રાહે ઉગાલા ભરે ઘણી મરે કે ધણી મરે. ૫ અથ ત્રિમાસીયા રાહુ—માગશર પાસ અને માહ મહિનામાં પૂર્વ દિશામાં, ફાગણ ચૈત્રને વૈશાખ દક્ષિણ દિશામાં, જેઠ, આષાઢ
૧ ઓ.