________________
ઈશાને-બુધ, અગ્નિ-રવિ અને ગુરૂ, વાયવ્ય-શનિ અને મંગલ તથા નૈરૂત્ય સેમ અને શુક.
રાહુચક્ર રાહ વસે રવિ નિરૂતે સામે ઉત્તર જાણુ મંગલ અગનિ બુધ પચ્છમે ગુરૂવારે ઈશાન ૬૬૬ ભગુ દક્ષિણે શનિ વાયવે થાપી જિમણે પં હીર કહે બમણું કીયા લાભ ભરીયાં ઊંટ ૬૬૭ આઠ દિશામાં રાહુ વાસ-દનિયે કે વાર રાહુ પર.
ગુરૂવારે-ઈશાને, શુક્રવારે–પૂર્વમાં. મંગળવારે–અગ્નિખૂણે શુક્રવારે–દક્ષિણે, રવિવારે-નૈરૂત્ય, બુધવારે-પશ્ચિમે, શનિવારેવાયવ્ય, અને સેમવારે-ઉત્તરે. પાઠાંતરેકનિયે રાહુ કે વાર રાહુ બે એકજ સમજવા.
રવિ રાહુ નિરૂતે સેમે ઉત્તર ભણી જે; મંગલે અગનિ જાણ બુધ પશ્ચિમે ગણી જે. ગુરૂ ઈશાને ચવ શુક દક્ષિણ ઉગમે; શનિ વાયવ્ય કુણે ચ સદન રાહુ પતિદિન ભણે રાહુ ડાબે પડે ભલે સામે જમણે વરજી છે, સાતાં વારાં જે ગણે રાહ જ ઘાલી દૂઠ. તે નરનારું ન ગંજીયા જે હરીહર આરે ઉઠ રામે રાવણ મારી ધન પણ પ્રશ્ન પાંડવ રણમે છતીયા રાહુ જ રાખી પૂંઠ.
દેવદાનવ આગલ તિકે જે હરિહર આવે ઉઠ અથ ઘડીઓ રાહુ
પાંચ પૂરવ અઠ વાવ ઉત્તર ઠવિજે સેલ દક્ષણ નૈરૂત્ય ત્રણ ત્રણ અગન પંચ પંચ પશ્ચિમે
પનર એપ ઈશ રાહચક્ર ઘડીએ ફરે સુરકંપે તેત્રીસ. અથ આઠ દિશામાં ઘડીઓ રાહ--