________________
બ
અને શ્રાવણ પશ્ચિમ દિશામાં તથા ભાદરવા, આસા અને કારતક ઉત્તર દિશામાં,
ચારાતું ચક્ર
પંથા રાહુ રિ ધરમ અર્થ કાન ને મેાક્ષ ઇયાં ચિહ્ના જે ભેદ સહૈ તિહાં નર સુખ તાષ ૬૭૦ અશ્વનિ ભરણી કૃત્તિકા રાહિણી અહિ આકાર લખીએ અઠાવીસ રસી પછઈ કરા વિચાર ૬૭૧ ધરમે સમ રિસી અશ્વની પુષ્ય અથ્લેસ વિસાહ અનુરાધાને શતલીસધનિષ્ઠાહુ પ્રથમરેખ એગાહ ૬૭૨ અરથે સમ રિસી ભરણીયાં પુનર્વસુ મધા સ્વાતિ જ્યેષ્ઠા શ્રવણ પૂરવભક્ષા બીજી રેખ વિખ્યાતિ ૬૭૩ કામે સમ્ર રસી કૃત્તિકા આદ્રા પૂફ઼ા ચિત્ત મૂત્ર અભિયાં ઉભદા ત્રોજી રેખ પવિત્ત ૬૭૪ મેક્ષ સમ્ર રસી રાહણી મૃગશિર ઉફા હત્ય પૂર્વાષાઢા ઉષાઢ સુ રેવતી મા ચત્ય ૬૭૫ રવિ રિસી શશારસી વાસ એ નીરખીને નરનારી કામ કરીજે આપણાં સન: જોઇશ સારી ૬૯૬ ધરમે ધરમ અર્થે અરથ કામે કામ માલે માક્ષ ઈયાં ચિત્તુ રવિ શશી પાયા મીલતે વર્ષે દ્યષ ૬૭૭ ધરમે રિવ અર્થે શશી ધરમે શિવ શશી કામ અરથે શશી મેક્ષે રવિ એહ અશુભનું ઠામ ૨૭૮ માક્ષે રવિ સામે શશી વરજી જે શુભ કામ આઠ અશુભ ને આઠ શુભ સુણિયા તે ક્રમે નામ ૬૭૯ અમે પિવ માક્ષે શશી ધર્મે શશી રવિ અર્થ અર્થે શી કામે રવિ ઈયાં શાહે। હુઇ અત્ય ૬૮૦