________________
વાર શિષ્ટ પશુ ઘાતિક ગાય, તે તે વર્જિત છે. બુધવાર નિષેધ વાર છે, પરંતુ પ્રમાણમાં જોતિષ શાસ્ત્ર વેરાઓ શ્રેષ્ઠ માને છે. કદાચ અશુભ વારમાં પ્રયાણની જરૂર પડે તે રાત્રિમાં પ્રયાણ કરવાથી દોષ લાગતો નથી, અને અશુભ નક્ષત્રમાં પ્રયાણ કરવાની જરૂર પડે તે પ્રથમની ૨૧ ઘડી છેડીને પ્રયાણ કરવાથી દોષ લાગતું નથી.
તિથિઓમાં-છઠ, આઠમ, બારસ અને સુદી ૧, પુનમ, અમાવાસ્યા અને રિક્તા તિથિમાં પ્રયાશું ન કરવું, પરંતુ, તેમાં વાર, નક્ષત્ર મલવાથી શુભ થતા હોય તો દોષ ન ગણુ, તે પણ બનતાં સુધી તેમના દિવસે પ્રવાસ ન કરે તે ગ્ય છે. પ્રવાસ વખતે જનારનું ચંદ્રબલ જેવું જોઈએ અને નેણ વાત છેડી દેવી જોઈએ. શુભમુહૂતે પ્રયાણ કરનારને કાર્યસિદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે. અને ઈષ્ટકાર્યની સિદ્ધિ કરીને તે પોતાના સ્થાને સુખરૂપ પાછું આવે છે. નારચંદ્રના મતે પ્રવાસ કરવામાં શુભ તથા અશુભવારે –
બુધ ગી:પતિ ભાર્ગવે સોમદિને યદિયાસ્યસિ પૂજ્યતિ સર્વ જન અથ ભાસ્કર,ભાસ્કરિ ભોમદિને વધ બંધન તાડન કલેશ તિઃ
આદિત્યે શ તથા ચંદ્ર બુ ગુ ચ ભાર્ગવે છે
પંચવારે શુભાયાત્રા શનિ ભોમો વિવર્જયેત છે નિષેધવારે જરૂરી પ્રયાણું–
શનિને સુતે પરિહરે, મંગલભુક્ત જાણ; સોમાં શુક્રાં સુરગુરાં, ભાવે કરી પ્રયાણ
બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને સોમવારે જે પ્રયાણ કરવામાં આવે તે સર્વ સ્થળે આદર સત્કાર મળે છે, રવિવાર, શનીવાર અને મંગળવારે પ્રયાણ કરવામાં આવે તે વધ, બંધન તાડન અને કવેશ ઉત્પન્ન થાય છે. કોઈ કઈ મતમાં રવીવાર પણ શુભ ગણવામાં આવેલ છે. પરંતુ, કોઈ ખાસ પ્રસંગે શનીવાર અથવા મંગલવારે પ્રયાણ કરવું પડે તે શનિવારને સુતા રાખીને અને મંગલવારના દિવસે જોજન કરીને પ્રવાસ કરી શકાય છે.