________________
રિક્તાષષ્ટયષ્ટમી દ્વારક્ષમાવાસ્યા થશે ત્યજે !
વીકુર્યામી કૂવાપિ ન પ્રવેશ–પ્રવાસ મારા નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણ આ પાંચ તિથિઓ ત્રણ પ્રકારની છે (તજવા લાયક, મધ્ય અને ઉત્તમ) અને તે પણ અજવાળી અને અંધારી એમ બે પ્રકારની છે. તેમાં અજવાળી તિથિથી અંધારી તિથિનું ફલ ઉલટું જાણવું. તિથિઓની વિસ્તૃત ચર્ચા પહેલા પ્રકરણમાં કરી ગએલા હોવાથી અત્રે ફરીવાર ચર્ચા કરી નથી. ખાસ કરીને પ્રવેશમાં અથવા તે પ્રવાસમાં કદાપિ નામની તિથિ ન લેવી.
વિવારથી શનીવાર સુધીના સાતવાર પૈકી રવિવાર, મંગલવાર અને શનીવાર આ ત્રણ દૂર વારે છે અને બાકીના ચાર સામ્યવારે છે.
અથ તિર્મમૂખ ગ્રંથના મિશ્ર પ્રકરણમાં પ્રયાણ માટે આ પ્રમાણે લખેલું છે –
પ્રયાણુ, દેશાટન અને યાત્રા આ ત્રણે શબ્દ એક જ વસ્તુની રજુઆત કરે છે.
અકેકલેશમન ચ ગમને સામે ચ બંધુ પ્રિય છે ચંગારેડનલ-તસ્કર જવરભય પ્રાતિચાઈ બુધે છે ક્ષેમરોગ્ય સુખં કરતિ ચ ગુરૂલમં ચ શુક્ર: શુભે મદે બંધન હાનિ રેગ મરચુક્તાનિ ગર્ગાદિભિઃ
અર્થા--રવિવારે પ્રયાણ કરવાથી કલેશ તથા અનર્થની પ્રાપ્તિ થાય છે, સોમવારે પ્રયાણ કરવાથી બંધુજનેને તથા પ્રિય વસ્તુઓને મેળાપ થાય છે, મંગલવારે અગ્નિને ઉપદ્રવ, ચોર તથા જવરને ભય ઉપસ્થિત થાય છે, બુધવારે પ્રયાણ કરવાથી
મીની પ્રાપ્તિ, શુક્રવારે લાભ તથા શુંભ ફલની પ્રાપ્તિ અને શનીવારે પ્રયાણ કરવાથી બંધનભય, નુકસાન, અને રાગ અને મરણ ભય પણ ઉપસ્થિત થાય છે, એવું ગાય વગેરેનું કહેવું છે.'