________________
શત્રિએ પ્રયાણ કરવાથી વાર દેષ લાગતો નથી, તેમને વિશેષ કરીને મંગલવાર અને શનીવારે રાત્રિએ જ પ્રયાણ કરવું જોઈએ. અથ તિથિ નક્ષત્ર વારે પ્રયાણ નિષેધ–
ચઉદશ પૂનમ ગમન ન કીજે રવી મ શનિવાર અલેષા ઉત્તર ભારણું કૃતિકા મઘા વિશાખ. ઈડ તિથા ઈહ વારાં નક્ષત્રમાં નવ હાલીજે ગામ, ચાલો જગ ભલા લઈ જિન સિધે સર્વ કામ. અથ તિથિ વારે પ્રયાણ કરવાને ગ-- ચોથ નામને ચૌદશે જે શનિવાર લહંત,
એકે કામે નિસર્યા સે સે કામ કરત. ૧ અથ પ્રયાણે નક્ષત્ર નિષેધ
અદા ભદ્દા ને કૃત્તિકા અષાને મઘાહ
એતાં ગમન નવ ડીજીએ જે વા છે નર કુશળાંહ. ૧ , વળી–
જન્મ નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર ગુધી ગણીને, તેમાં વાર ઉમેરીને, સાતે ભાગતાં સમ આવે તે પ્રવાસ કરો અને વિષમ આવે તે પ્રવાસ ન કર.
અથ ૨૭ નક્ષત્રમાં પ્રયાણે શુભાશુભ ફલ સંવત ૧૮૨૮ ના અષાઢ વદ ૧ ના દીવસે લખેલાં એક પાના પર મુનિ જસવિજયજીએ આ પ્રમાણે નેધ કરેલી છે – ૧ અશ્વિની ચા બહુ ફલ પાવે, ૨ ભરણ ગયે પાછો ન આવે ૩ કૃત્તિકા કરે મંદ બલ સૂઝ, ૪ રેહિણી મધ્યમ લાભ સુણજે, ૧ ૫ મૃગશીરે સુખ વિજય પામીજે, ૬ આદ્ધ હોઈ મરણ ગંજી જે ૭ પુનર્વસુ સબ સિદ્ધ કાજ, ૮ પુષ્ય હાય અચિંત્ય રાજ. ૨ & ચાર જ (ટે અષા, ૧૦ સંશય જીવ પડે મઘા, ૧૧ પૂજા એ વિચારે જઈ ૧૨ ઉ– એ પગ નવી ડીજે સઈ ૨ ૧૭ હસતે હાથથી ગયું ફુલ પાસે, ૧૪ ચિત્રા મન ચિંતા પાસે,