________________
પ્રવૃત્તિ થાય તેમ બતાવે છે, માટે તેઓ અમદાવાદના ખાંશની બહુજ નજીકના પૂર્વ તરફના રેખાંશને આશ્રય લે છે.
સંથકારના ઈતરની રચનાનાં સ્થાને જોતાં તેઓ તે સ્માનના પ્રદેશને જ ઉદરેખ કરી રહ્યા છે, એમ રહેજે સમજાય તેમ છે.
આમ ગાણિતિક કુશળતા દર્શાવી પોતે જે પ્રકારથી આ અંકનિષ્પત્તિ કરી શકયા છે, તે દર્શાવી દે છે. અર્થાત્ ગ્રંથકારે શ્રીપતિ ભટ્ટની “રત્નમા” ને આશ્રય લીધે છે, અને તેનું સારૂં અવગાહન કર્યું છે, તે સ્પષ્ટ થાય છે. અને પ્રસ્તુત ગ્રંથ રચવામાં તેને ઉપગ કર્યો છે, એ નિર્વિવાદ છે.
વાર પ્રવૃત્તિના સંબંધમાં આવુંજ પ્રસિદ્ધ મુહુતદીપકકાર મહાદેવ ભટ્ટ પણ કર્યું છે. મહાદેવભટ્ટ ભૂજ (કચ્છ) માં સંવત ૧૭૧૮ ની લગભગ થઈ ગયા છે. તેઓ કહે છે કે –
राज्य पुयुतं सपादमनुयुरु वारप्रवृत्तिं ततो તો સારાવાહિલ છdશા છે
અહીં તેઓ રાગ્યમાં સવાચૌદ ઘડી ઉમેરવાનું કહે છે. અર્થાત્ તેઓ મધ્યરેખાથી ૪૫ પળ જેટલા અંતરે પશ્ચિમમાં છે. ભૂજની રેખાન્તર પલ ગણિતસિદ્ધ ૪૫ છે. અર્થાત્ તેઓ ભૂજમાં હતા તે સાબીત થઈ શકે છે.
મૂળ ગ્રંથ. આ ગ્રંથ કેવડે મોટે છે, તેનું વાસ્તવિક પ્રમાણુ અમારી પાસે નથી, પરંતુ અમને જે મળ્યું છે, તે ઉપરથી ગ્રંથ લગભગ ૧૦૦૦ કહા (અથવા ગાથા) માં લખાએલો છે. અહીં અમે ૯૬૦ ગાથાઓ લીધી છે, અને ત્યાંથી પછી થોડામાં જ સમાપ્તિ થઈ હશે એમ અનુમાન થાય છે. કારણુ ગ્રંથકારને કહેવાનું લગભગ બધુંજ ૯૬૦ ગાથામાં આવી જાય છે. નછ ભાગ રહી જાય છે. જે ગ્રંથાલંકાર પહેલાં ૨૦-૨૨ ગાથામાં સમાઈ જાય