________________
આવે. આમ ચરસાધન કરવામાં ગણિતને આય લેવો પડે છે. તેથી તેને બાજુ ઉપર મૂકી ગ્રંથકારે પિતાના સ્થાનમાં મેષારંભે (સાયન) એટલે કે શૂન્ય ચર૫લ વખતે માત્ર જે દેશાંતર સંસ્કાર રહે તેને લઈ તેટલી પળે પછી પિતાના સ્થાનમાં લંકાના સૂર્યોદય પછી સૂર્યોદય અનાર હાઈ પિતાના ત્યાંના સૂર્યોદય પહેલાં લંકામાં સૂર્યોદયે વાર પ્રવૃત્તિ થએલી હાઈ ત્યાંથી વાર પ્રવૃત્તિ બતાવી છે.
સંથકાર કહે છે કે રાત્રિમાનના અર્ધમાં ૧૪ ઘડી ઉમેરો એટલે વારપ્રવૃત્તિ થશે.
- હવે સાયનમેષારંભે સર્વત્ર ૩૦ ઘડીને દિવસ અને ૩૦ ઘડીની રાત્રિ હોય છે. તે દિવસે સર્વત્ર ચરાભાવ હોય છે. એટલે કેવલ શાન્તર તુલ્ય અંતરે લકથી પોતાના ઈષ્ટ સ્થાનમાં સૂર્યોદય થાય છે. અને લંકાના સૂર્યોદય વખતેજ ઉજયિનીની મધ્યરેખાના દરેક નગરમાં રામાન સૂર્યોદય રહે, આથી મધ્યરેખાથી પૂર્વના દેશમાં પહેલાં અને પશ્ચિમના પ્રદેશમાં પછીથી સૂર્યોદય થાય.
મધ્યરેખા અને સ્થાનીયરેખાના અંતરને દેશાન્તર કહે છે, તેમજ મધ્યરેખાના સૂર્યોદયથી વાર પ્રવૃત્તિ થાય છે.
જે ઈષ્ટ સ્થાન મધ્યરેખાથી પૂર્વમાં હોય તે સૂર્યોદય થયા પછી વાર પ્રવૃત્તિ થાય, અને પશ્ચિમમાં હોય તે સૂર્યોદય પહેલાં થાય.
ત્રીસ ઘડીની રાત્રિ તથા ત્રીસ ઘડોનો દિવસ હોઈ મધ્ય રાત્રિ પછી પંદર ઘડીએ સૂર્યોદય થાય.
પરંતુ ઈષ્ઠસ્થાન અને મધ્યરેખામાં સૂર્યોદય આગળ કે પાછળ થનાર હાઈ વારપ્રવૃત્તિ એટલે મધ્યરેખાના સૂર્યોદયમાં અને સ્થાનીય સૂર્યોદયમાં અંતર રહેજ, આ અંતર જેટલું હોય તેટલી પળો પંદરમાં ઓછી વસ્તી થાય.
અમદાવાદ અને મધ્યરેખા વચ્ચે ૩૨ પેલેનું ગણિત સિદ્ધ અંતર છે. એટલે અમદાવાદમાં ૧૪ ઘડી ૨૮પલે વાર પ્રવૃત્તિ થાય.
આપણા ગ્રંથકાર ૧૪ ઘડી ૪૦ પલે મધ્યરાત્રિ પછી વાર