________________
૪
તેમ છે. અને ત્યાર બાદ ૨૦ જેટલી ગાથાઓમાં ગ્રંથાલ કાર માનીએ તા ૧૦૦૦ ગાથાના બંધ રહેજે થઈ જાય છે.
તરીાધન અને ગાથાસંગ્રહ,
આ ગ્રંથની પ્રજ્ઞા ત્રૂટક મળે છે. નગુર્જરર્કાવના કર્તાને પણ અધુરી પ્રતા મળી છે. ભાઈ ગારધનદાસે ઘણી મહેનતે જુદાં જુદાં સ્થળાના પરિભ્રમણને અંતે ૬૦ ગાથાના સગ્રહ કરી આપ્યો છે. તેમને જે સામગ્રી મળી તે ઉપરથી તેઓ નોંધતા ગયા છે. તેમજ પાઠાંતર પણ આપતા ગયા છે, અને અમુક પ્રતમાં આ છે, અને અમુકમાં નથી તેવી નોંધ પણ કરી છે. તેમની ગાંધામાંથી મહારાજશ્રી જવિજયજીની પ્રત, ડભાઈની આચાર્ય વિજયજ’બુસૂરિજીના ભંડારની પ્રત અને બાકીની પાઢણુની પ્રતાના તેઓએ ઉલ્લેખ કર્યો છે, અને તેમણે જે રીતે ગાથાઓ (જે સ્વરૂપમાં ) લખી આપી તે સ્વરૂપમાંજ અહીં રજુ કરવામાં આવી છે. એટલું ભાષાશાસ્ત્રીઓની ષ્ટિએ આ ભાષા વિક્રમની સત્તરમી સદીના પ્રારભકાળની ભાષા છે કે કેમ તે વિચારવાનું રહે છે. પરંતુ તેમાં ગોરધનદાસને કઈ દોષારાપણ જેવું રહેતું નથી. તેમણે તા સ ંગ્રહ માત્ર કર્યાં તે જ ધન્યવાદ પાત્ર છે. ગોરધનદાસનુ` કા` અને ટીકા,
ભાઇશ્રી ગારધનદાસે ઘણી મહેનતથી આ કાર્ય કર્યું છે. તે તે આ ગ્રંથના પ્રકાશક ભાઈ સારાભાઇ નવાબના માંથી મુનિરાજશ્રી પુણ્યવિજયજીએ જે કહેલું તે સાંભળ્યુ ત્યારે ખાત્રી થઈ કે લગભગ દશ વર્ષ પર્યંત તેઓએ સગ્રહ કરવાની પાછળ મહેનત કરી છે.
તેમણે આટલું જ કરી રહેવા દીધું નથી. પરંતુ ત્યાર બાદ તેઓએ ગાથાઓના અર્થ સમજી તે ઉપર ટીકા લખવાનું કામ કર્યું છે. તેઓએ યથામતિ ટીકા લખી છે. ટીકામાં તેઓએ ગ્રંથકારની ગાથાઓને ન્યાતિમયૂખ, ખ્યાતિસાર, સહદેવના અચમાંથી કવિતા ઈત્યાદિ દ્વારા પુષ્ટિ માપી છે. તેમજ પ્રથાન