________________
ના રૂત્ય ખૂણામાં શુદ્ધ જલ, ૨ નક્ષત્રે પશ્ચિમ દિશામાં સ્વાદિષ્ટ પાણી, ૨ નક્ષત્રે વાયવ્ય ખૂણુમાં જલશોષ, ૨ નક્ષત્ર ઉત્તર દિશામાં સ્થિર જલ, ૨ નક્ષત્રે ઈશાન ખૂણામાં ખરાબ પાણી, ૫ નક્ષત્ર મધ્યમાં પૂર્ણ જલ, ૬ નક્ષત્રે પાણી આવવાના નાળામાં અમૃત જલ.
કેહર એટલે કૂવા ઉપર ચાકડા ચડાવવા માટે-બે બાજુ મેટાં લાકડાં જમીનમાં એક છેડે ઘાલીને ઊભાં વાંકાં રાખી તેની મધ્યમાં ચાકડે ચડાવવામાં આવે છે, તે ચાકડાને મારવાડમાં કેહર કહે છે. અને જમીનમાં ઘાલેલાં બે લાકડાંને બે કહે છે.
વાડી પણ ચિત્ત વિશાતાં શતભિસાં ઉત્તર કર અનુરાહ
રેવસણ મૃગ રોહિણું મૂલ પુષ્ય તરૂવાહ પ૭૫ અથા લતા ઓષધિ રેપણું મુહૂર્ત
શ્રીકંઠ સહુવ વસુ શત તારિકા ચા શાક્ષ પુષ્ય શશિ ચંદ્ર બલે ચ પક્ષે છે પૂર્ણા જયતિથિ ગુરૂ ભૂવુ વાસરેષ
દારામ પાદમલતૌષધિ રોપણું ચ ાલા અથ ખેતી વાઢવાનું મુહૂર્ત
પૂર્વી ૩, ઉત્તરા ૩, અશ્લેષા, મઘા, શ્રવણ, ચેષ્ટા, આર્તા, ધનિષ્ઠા, કૃત્તિકા, મૂલ, મૃગશિર, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતિ આ ૧૯ નક્ષત્રાએ શુભ વાર અને શુભ લગ્ન હોય ત્યારે વાઢવાનું શરૂ કરવું.
સેમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર આ ચાર વારે ૧ શ્રવણું. ૨ ધનિષ્ઠા. ૩ અશ્વિની.