________________
પશ્ચિમે ૩, ૧૪ થી ૧૮
મીડું છલા
છલ પાણી આવે. છે વાયવ્ય ૩, ૧૯ થી ૨૧ » અશુભ કાંકરા અને પથ
રામાં પાણી. , ઉત્તર ૩, ૨૨ થી ૨૪ , શુભ ઉત્તમ પાણી અને
દીર્ઘ પાણી. » ઈશાને ૩, ૨૫ થી ૨૭ , અશુભ ખારું પાણી.
અથ વિહિરી વાવ, તલાવાદિ (તિર્મયૂખે પૃ. ૨૧૨ શ્યક ૬૯) માટે મુહૂર્ત –
ચિત્રા, સ્વાતિ, પુનર્વસુ, મૃગશિર, મૂલ, અશ્વિની, રોહિણી, હસ્ત, પુનર્વસુ, ધનિષ્ઠા, શતભિષા, અનુરાધા, ઉત્તરા ૩, રેવતિ આ સેલ નક્ષત્રો. મકર, કુંભ અને મીન એ ત્રણે લગ્ન, તથા પંચાંગ શુદ્ધિમાં શુભ દિવસે, વાવ તલાવ ઈત્યાદિ દાવવાને આરંભ કરાવવો. આ નક્ષત્રોએ બીજ, ત્રીજ, પાંચમ, દશમ, તેરશ અને પૂનમ તિથિ હાય તથા બુધ, ગુરૂ, કે શુક્રવાર હેય. મેષ, સિંહ ને ધન આ ત્રણ લગ્ન સિવાયનાં બીજાં કોઈ પણ લગ્નમાં અને માહ મહિના પછી છ મહિના સુધી. અથવા-ભાગશર મહિનામાં વાવ તથા તલાવ ઈત્યાદિ જળાશયે ખેદાવવાને આરંભ કરે અને ખોદાવ્યા પછી આવેલા પાણીને જલોત્સગદિ સંસ્કાર કર્યા પછી જ તે પાણીને પીવા વગેરેમાં ઉપયોગ કરો. ધર્મશાસ્ત્રોમાં પણ લખ્યું છે કે-જે જલાશયને જલેત્સર્ગ વિધિ પ્રમાણે ન કર્યો હોય તે કરાવનારને તેનું મલવું જોઈતું પૂર્ણ ફલ મલતું નથી. અને દેવપૂજા, સંધ્યા, યજ્ઞાદિ કાર્યોમાં તે પાણી ઉપયોગમાં લઈ શકાતું નથી, માટે અવશ્ય જલેન્સગદિ સંસ્કાર કરવા જોઈએ. અથ જુના શ્રીધરી પંચાગે તલાવ --
સૂર્ય નક્ષત્રથી ૨ નક્ષત્ર પૂર્વ દિશામાં જલશોષ, ૨ નક્ષત્ર અનિખૂણામાં બહુજલ, ૨ નવે દક્ષિણ દિશામાં જહનાથ, ૨