________________
અથ પહેલા વલેણુનું મુહૂર્ત –
જવાનુરાધા મૃગ રેવતીષ દસષ ચિત્રા કરભાષા
શુભેષ વારેષુ સદાહિ સસ્ત મંથન કાર્ય પ્રવદંતિ સંત છે અથ છાણનું એવું માંડવાનું મુહૂર્ત–૨૮ નક્ષત્રે ગણવાં.
ખટ ભૂલે દે મસ્તકે, મધ્યે દાજે ચાર ચાર ચાર દિશિ દીજીએ, સર્વ તણે વિચાર. ૧
પૂર્વે સજન મેલાવડે, ઉત્તરે નવલા ભાગ, પશ્ચિમે કાંણુ કલકવે, દક્ષિણે વ્યાપે રાગ. ૨ મૂલે ખટ રસ નીપજે, શીર હવામીને ભાર; મળે તે રીંગ વસે, ડેસે તે ઘરની નાર. ૩
અર્થાત–રવિયાથી દુનિયા સુધી ગણવાં. તેમાં પહેલાં ૧ થી ૬ સુધી મૂલમાં=નીચે, ફલ શ્રેષ્ટ. પછી બીજા બે સાત અને આઠ માથેaઉપર, ફલ ખરાબ. પછી બીજાં ચાર નવથી બાર વચમાં મધ્યમાં, ફલ ખરાબ. પૂર્વ દિશામાં ૧૩ થી ૧૬ ઉત્તમ. દક્ષિણ દિશામાં ૧૭ થી ૨૦ ખરાબ. પશ્ચિમ દિશામાં ૨૧ થી ૨૪ ખરાબ. ઉત્તર દિશામાં ૨૫ થી ૨૮ નક્ષત્રે ઉત્તમ ગણવા.
કૃષિ હળ જોડવાનું મુહૂર્ત કર પંચાં રેવસ્સણિ ઉત્તર શ્રવણ તીય પુષ્ય પુનર્વસુ મૂલ મઘા મૃગ રહિણી હલ લીહ ૫૬૮ બીજ તીજ પાંચમ દશમી સપ્તમી તેરસી ઇગ્યાર બુધ ગુરૂ શુકાં હલ કયાં રિદ્ધિ હવૈ પરઆર ૫૬૯ ૧ અશ્વિની. ૨ હસ્ત. ૩ સ્વાતિ. ૪ વલેણું. ૫ કાગડા.