________________
ગો અંગારે પરિહરા, ભેંસડીમાં બુધવાર ઊંટ શનિશર પરિહરે, ઘડાં ગાડાં આદિતવાર.
ગુરૂવારે એ કલહલા, ફરી ન બંધ બાર, વળી
મંગલ મહિષી રવિ તુરી, બુધ બળદ શનિ ઊંટ
અસુરે અજા ન લીજીએ, ફરી ન બધે ખુટ. અથ જનાવરો ખરીદવાનાં નિષેધ નક્ષત્રો
કૃત્તિકા ભરણું ચિત્રા વિશાખા, ઉત્તરાત્રણે મઘા અશ્લેષા,
નવે નક્ષત્રે પદ લીજે, મરી જાય કે ચારને દીજે. પાઠાંતરે–
જે વેચે તે સુધા પ્રસંહાસે, જે લેવે તેને મૂલ નાસે. અથ પશુ નિર્ગમન નિષેધ–
અમાવાસ્યાષ્ટમી ત્યાજ્ય પૂર્ણિમા ચ ચતુર્દશી છે રવિવારે વનીય: પશુનાં ચ વિનિગમે છે ચિરોત્તરા રહિણું ચ શ્રવણેપિ વિવજિત:
એતેષ પશુ જાતિનાં અશુભ નિગમે ભવેત પારા અથ પશુ પ્રવેશ નિષેધ
ઉત્તરાસુ વિશાખાયાં રેહિયાં ચ પુનર્વસુ છે
નવમ્યાં ચ ચતુર્દશ્યામણમ્યાં નાનયેત પશુ પાલા વળી–
આઠમ ચૌદશને ચોપાયાં નિ હાણુ કરે ઘર આવ્યાં ચેથ આઠમને ચૌદશનું જોયું હાણ કરે ચિપાયું આવ્યું.
અર્થાત–-આઠમ તથા ચૌદશના દિવસે જન્મેલું જાનવરનું બચું કે આ બે તિથિએ ઘેર લાવેલું જનાવર ધણીને નુકશાન કરે છે. ૧ કરજહા–ટ, ૨ ક.