________________
આવનાર છે. ગ્રંથકારે આ યુતિને ઉપરાત ગાથાઓમાં આશ્રય લીધો છે. એટલે અહીં ગ્રંથકાર ગ્રંથરચના કોલ સં. ૧૯૩૩ની ઘણુજ નજીક છે.
સંવત ૧૬૨૪ માં સમ્યકત્વ કૌમુદીરાસ લખ્યા પછી સંવત ૧૯૩૬ માં ગ્રંથકાર સિંહાસન બત્રીસી લખે છે. આ બે મેટા શ્રેના વચ્ચે બાર વર્ષના ગાળે છે. ગ્રંથકાર જંબૂ ચાઈ સં. ૧૬૩૨ માં લખે છે. આ ગ્રંથનું પ્રમાણ નાનું માલુમ પડે છે.
જ્યારે વચ્ચેના બાર વર્ષના ગાળામાં મંથકારની સાહિત્ય પ્રવૃત્તિ એકદમ બંધ હોય તેવો ભાસ થાય છે. એટલે તે સમયમાં પ્રસ્તુત ગ્રંથની રચનામાં ધ્યાન આપ્યું હોય તે શકય છે. તેમજ ઉપરોક્ત સં. ૧૯૩૩ ની તદન નજીકની સાલમાં ગ્રંથ પુરો કર્યો છે જોઈએ. એટલે સં. ૧૬૩૩ માં ગ્રંથ રચાય તેમ માનીએ તો તેમાં કંઈ ખોટા જેવું નથી.
ગ્રંથસ્વરૂપ ગ્રંથકારે સાત પ્રકરણમાં આ ગ્રંથ લખ્યો છે. અને જેમ બધા જેન જતિષ ગ્રંથકારે વિષયને દ્વાર શબ્દથી ઓળખાવે છે, તેમ આ ગ્રંથકાર પણ કર્યું છે. તેઓ મંગલાચરણ પછી તરતજ લખે છે કે –
તિથિ વાર નક્ષત્ર ગ્રહ રાશિ મુહુરત જોગ
એ સાતે દ્વારિઈ તિષઈ કહિસું સંક્ષેપઈ ભેગ. આમ કહા પછી તરતજ તિથિપ્રકરણ શરૂ કરે છે. અને ત્યારબાદ અનુક્રમે વાર નક્ષત્ર ઈત્યાદિનાં પ્રકરણે કહે છે.
- જગ પ્રકરણની વિશેષતા જેમ પ્રકરણમાં ગ્રંથકારે વર્ષના યોગાનુયોગ કહા છે. જે બીજા મુહૂર્તના ગ્રંથકારેએ કહ્યાા નથી. સામાન્ય રીતે મુહૂર્ત ઉપર ગ્રંથ લખનારાઓ પંચાંગનાં પાંચ અંગે તિથિ, વાર, નક્ષત્ર, ચોગ અને કરણની ચર્ચા કર્યા બાદ તિથિવાર અને નક્ષત્રના મિશ્રણથી થતા વિશિષ્ઠ રોગો ઉપર કહે છે. આ ગો સિદ્ધિ
ગાદિના નામથી ઓળખાય છે, અને ત્યારબાદ ગર્ભાધાનથી