________________
તે સમજાતું નથી. કદાચ કઈ પિથી ઉપર તેનું તેનું નામ લખેલું હશે, અને તેથી તેમણે તેમ કમ્યું હોય તે બનવા જોગ છે. શ્રીયુત દેશાઈ એ ઐયરચનાકાલ જણા નથી.
આ ગ્રંથ તેના ર્તાએ સંવત ૧૨૪૩ માં લખ્યું છે. આને માટે અમારી પાસે બહીરંગ પ્રમાણ નથી, પણ અંતરંગ પ્રમાણ છે. જે ગ્રંથની પુપિકા હેત તે ગ્રંથની સમાપ્તિ ક્યારે થઈ તે જરૂર મળત. પણ કમભાગ્યે અમારી પાસે તે અંશ નથી. એટલે અમારે ગ્રંથમાંથીજ શોધી કાઢવાનું રહ્યું છે.
ગ્રંથરચના સમય તિશાસ્ત્રની ગણિતશાખાના ગ્રંથમાં કર્તા ગ્રંથરચનાને કાળ પિતાની મેળે જ દર્શાવે છે. તેના ગણિતનો આરંભ કરતાં તેને તે દર્શાવ પડે છે. જો આમ ન હોય તે કોઈ પણ જગ્યાએ ઉદાહરણ કે બીજી પ્રક્રિયા અથવા પોતાની વિશેષ યુક્તિ બતાવતાં તેને વર્તમાનકાળ સંવત શક તે આડકતરી રીતે બતાવી જાય છે. પ્રસ્તુત ગ્રંથ ગણિતની શાખાને નથી, મુહૂર્તને છે. છતાં પ્રસંગવશાત્ આ ગ્રંથના વિષયમાં પણ તેવું જ બન્યું છે.
ગ્રંથકાર સાતમાં પ્રકરણમાં ગાથા ૯૨૦ માં અધિક માસનું જ્ઞાન કરાવતાં લખે છે કે:
સંવત માંહેથી ટાલી જે સીલેસે તેત્રીસ શેષને ભાગ ઉગાણસને વધતે ધરે સુજગીસ બિહું વધે આસુ વયે પંચે શ્રાવણ દાખ તેરે ભાવ ચિત્ર વિહુ ઈગ્યારે વૈશાખ
૯૨૧ આઠે પુરે જેઠ બે સેલે વધે આસાઢ અધિક માસ તો હીર એ બાલ્યા જ્યોતિષ ગાઢ ૯૨૨
અહીં સંવતમાંથી ૧૬:૩ બાદ કરી શેષને ઓગણીસથી ભાગ દેવાનું કહ્યું છે. તેનું કારણ જોતિષશાસ્ત્રના જ્ઞાતાઓ જાણે છે કે દર ઓગણીસ વર્ષ પૂર્વે આવેલા અધિક માસ આવે છે. સંવત ૧૬૩૩ માં ગ્રંથકારે ગ્રંથ લખ્યું છે. તે વખતે અધિક માસ આવી ગએલે છે, અને સંવત ૧૯૩૫ માં અશ્વિન અધિક