________________
છત્રીસ વર્ષ પર્યત ચાહ્યું છે. અને તેમને તે સમયને વિહાર લગભગ મારવાડની દક્ષિણ સરહદ, મેવાડ તથા બીકાનેર પર્યત હેમતેમ કરે છે. તેમના ગ્રંથમાં તેમણે જણાવેલાં ગ્રંથપૂતિ સમયનાં સ્થળે (ગ્રંથકારે તે તે ગામના સંવને ઉપદેશવા ગ્રંથે રમ્યા હાય તેવે ખ્યાલ ઊભું થાય છે. અને થાલંકારમાંથી તેને પુષ્ટિજનક ઉલ્લેખ પણ મળે છે) આ હકીકતની સાબિતી આપે છે. તેમજ આગળ ગાણિતિક પદ્ધતિથી સાબિત પણ કરવામાં આવ્યું છે.
આમ તેમના સાધુજીવનની હકીકત મળી આવે છે. પરંતુ તેમના પૂર્વાશ્રમનું કંઈ પણ જાણવા મળતું નથી.
શ્રીયુત દેસાઈએ પોતાના ગ્રંથમાં પ્રસ્તુત કંથને તિષસાર તરીકે દર્શાવે છે, અને તે હીદી હામાં છે, તેમ જણાવ્યું છે.
જોઈશહીર અને જાતિસાર ઈશહીર નામથી જે ગ્રંથની ગણના કરવામાં આવે છે, તેને જ તિષસાર પણ કહેવામાં આવે છે. આ એક ૨૮૭ ગાથાનું પ્રાકૃત પ્રકરણ છે. પ્રાચીન જ્યોતિષ માં કેટલીક જગ્યાએ જ્યોતિસાર નામથી પ્રમાણુ તરીકેનાં ઉદ્ધરણે માલુમ પડે છે. તે ઉપરોક્ત જાતિ સારથી બીજા જ કંઈ મંથનાં છે, અને સંસ્કૃતમાં હોય છે. જ્યારે ઉપરોક્ત પ્રકરણ પ્રાકૃત છે. એટલે પ્રસિદ્ધ ગ્રહલાઘવકાર ગણેશદેવજ્ઞના પિતા અને કેશવી પદ્ધતિના પ્રણેતા કેશવદેવ શકે ૧૪૨૦ માં લખેલા મુહૂર્તતત્વ ઈત્યાદિની ગણેશદેવ આદિની ટીકામાં ઉદ્ભૂત થએલા જાતિસાર જુદી જ કૃતિ છે.
પ્રસ્તુતગ્રંથને જે જોઈશહીર કહીએ તો તે ચાલે તેમ છે, અને તેમ કરવામાં આપણને ગ્રંથકારના જ શબ્દો ઉપગી થાય છે. પરંતુ ત્યાંને સંદર્ભ જોતાં “ તિષી હીર બેલ્યા” એ શબ્દાર્થ સાચે છે. એટલે તેને ગ્રંથનું નામ ઠરાવી દેવું ઉચિત નથી. જયારે ગ્રંથમાં આરંભે કે અંતે (અંત તે છેજ નહિ.) કયાંય જોતિષસાર એમ પણ નામ જડતું નથી. એટલે શ્રીયુત પાનલાલ . દેશાઈએ તેનું તિષસાર નામ શાથી આખું ?