________________
श्रीविश्वकर्माप्रणित वायव्ये चो चतुर स्थाप्यं सौम्ये या बुध मेव च। इशाने तु शनि दद्यात् प्राश्चायां चैव चंद्रमा ॥ ५६ ।। ब्रह्माणं विष्णु सोमंतु इन्द्राद्या धिकोणकांन । दंड पीगल पूर्वा च राज्ञा दक्षिणे स्तथा ।। ५७ ॥ पश्चिमे धर्मराजं च रेवंतंचोत्तरे स्थित । विपरिता न कर्तव्या यदिच्छेश्रियामात्मन ॥ ५८ ॥
इति सूर्यायतन. સૂર્યાયતન-સૂર્યના પ્રમુખ પ્રાસાદે ને અગ્નિ કેશુથી કેતુથી ફરતા નવ શહેરની સ્થાપના કરવી દક્ષિણે ગુરૂ ગ્રહની સ્થાપના કરવી. નૈઋત્ય કેણમાં રાહ. પશ્ચિમે શુક વાયવ્યમાં મંગળની ઉત્તરે બુધની ઈશાન કોણમાં શનીની અને પૂર્વમાં ચંદ્રમાની સ્થાપના કરવી
બ્રહ્મા વિષ્ણુને શિવને ઈદ્રન ઇશાનાદિ કેણે સ્થાપવા.
દંડ પીંગલને પૂર્વે, રાજ્ઞા ( ) દક્ષ, પશ્ચિમે ધર્મરાજ અને ઉત્તરે રેવંત રાજ આથી–વિપરીત-પિતાનું હિત ઇચ્છનારે સ્થાપન ન કરવા.
. सूर्य अष्ट प्रतिहार तर्जनी किरण ताम्रचूडश्च दंड दंडक । शक्ति किरणा तर्जनी दंडे पिंगलोच्यते ॥ ५९॥ तर्जन्योढे वज्रदंडानंदो नाम नामत् । तर्जनी दंडायसव्ये या संभवेडन्तकोद्भव ।। ६० ॥ तर्जनी द्वो पम दंडे वामत चित्रकोच्यते । तर्जनी दंडायसव्य विचित्रं दक्षिमास्थितः ॥ ६१॥ तर्जनी द्वौ किरणं च दंडान्ते किरणादधो । तर्जनी दंडाय सव्ये कर्तव्यो च सूलोचनो ॥ १२ ॥
इति सूर्याष्ट प्रतिहारा
સૂર્ય અષ્ટ પ્રતિહાર સૂર્યદેવના પૂર્વારે ડીના હાથમાં તર્જની. કરણ તામ્રચૂડ અને દંડ ધારણ કરેલા છે પૂર્વના જેમણે પોંગલ પ્રતિહારના હાથમાં શક્તિ કીરણું તર્જની અને દંડ ધારણ ४२सा छे.
દક્ષીણની ડાબી બાજુ આનંદના હાથમાં તર્જની વજ અને દંડ ધારણ કરેલા છે જમણી તરફ અનતના હાથમાં તર્જની ને દંડ અપસવ્યે એઠલે દંડને તર્જની ધારણ કરેલા છે. પશ્ચિમે ડાબે ચિત્રકના બે હાથમાં તર્જની પધને દંડ ધારણ કરેલ છે.