________________
સી . ગણેશ : અગ્ની આદિ કેણમાં વિપ્રસ્ય વેદમૂર્તિ. ઈશાન કેણુમાં લહમીજી, પશ્ચીમમાં ધરણીધરઃ ઉત્તરમાં વિષ્ણુ પધરાવવા એમ શાંત્યાગાર (બ્રહ્માના પ્રાસાદ) માં દેવેની સ્થાપના કરવી. ઇતિ બ્રહ્માયતન.
__ अथ ब्रह्मा अष्ट प्रतिहार प्रतिहाराश्च गंभिरा सर्ण मुकुटाज्वला । पद्मतुस्त्रुचागमं दंड सत्य नामानु । सव्यापसव्य योगेन कमंडल धर्म संभृत ॥ ५१ ।। अक्षपद्माऽगमदंड वामे चैव प्रियोद्भव વંદાજમ ૪૨ વરૂ થામ છે હર ! अक्षसूत्र गदा खेट दंडा विजयो भवेत् । अधो हस्तायसव्येन फलस्त्रुक यझभद्रक ॥ ५३॥ अक्षपाशांकुश दंड भवश्च सर्वकामदं । दंडाकुशपाशोत्यल विभवो सर्व शांतिदः ॥ ५४ ॥
इति ब्रह्मा प्रतिहारा બ્રહ્માજીના પ્રાસાદના ચારે તરફના આઠ પ્રતિહારના સ્વરૂપે કહ્યા છેસર્વ પ્રતિહારે ગંભીર મુખ મુદ્રાવાળા અને દાઢીવાળાં અને મસ્તકે મુકટથી ઉજવળ એવા સ્વરૂપે આઠેના જાણવા
પૂર્વ દિશાના દ્વારના ડાબી તરફના સત્ય નામનો પ્રતિહારના હાથમાં કમળ સરવે આગમ અને દંડ ધારણ કરેલા છે. પૂર્વ જમણે ઉપર કહેલા સત્યના આયુધથી અપસચના ગે એટલે દંડ. પુસ્તક સ્કૂકને કમળ (કમંડળ) ધર્મો ધારણ કરેલ છે. દક્ષીણ દ્વારના ડાબે પ્રિયેદભવના હાથમાં માળા પદ્ય પુસ્તક અને દંડ ધારણ કરેલા છે. દક્ષિણે જમણા યજ્ઞના હાથમાં માળા ગદા ઢાલ અને દંડ ધારણ કરેલા છે તેના જમણે યજ્ઞભક ના હાથમાં નીચેના બે હાથમાં ફળ અને તૃક ધારણ કરેલા છે ઉપર દંડને માળા ઉતરના ડાબા ભવના હાથમાં માળા પાશ અંકુશ કે દંડ ધારણ કરેલા છે તે સર્વ કામનાને દેનારા જાણવા જમણે વિભાવના હાથમાં દંડ અંકુશ પાશ અને કમળ ધારણ કરેલા છે તે સર્વ શાંતીન દેનારા આઠ પ્રતિહારે બ્રહ્માજીને જાણવા.
ઈતિ બ્રહ્મા પ્રતિહાર. अथ सूर्यायतन अग्नियां तु कुल स्थाप्यं गुरु याम्ये प्रतिष्ठितं । नैरुत्ये राहु संस्थाप्यं पश्चिमे चैव भार्गव ॥ ५५ ॥