________________
२३
दीपाव
વિષ્ણુ પ્રાસાદના ચારે કેણે ચાર વેદ - પધરાવવા અક્ષધિય....સૂ ગજ ચંદ્ર ઉમા પતિ વિવિધ મ ંત્રાથી સ્થાપવા અગ્ની કૈણુના ક્રમથી સામે ઉત્તરે કામયજ્ઞ દક્ષિણે માતૃ મડળ પૂર્વે નારાયણ: દક્ષીણે પુંડરિકાક્ષ, પશ્ચિમે ગોવિંદ, ઉતર મધુસુદન, ઈશાને વિષ્ણુદેવ અમી કાણે જનાઈન, નૈરૂત્યે પદ્મનાભ, વાયવ્ય માધવ, મધ્યમાં કેશવની સ્થાપના કરવી. તે વાસુદેવ સ’કણુ પ્રદ્યુમ્ન કેશવના ફરતા ક્રમથી સ્થાપવા. જળશયન (શેષ ગાયી ) દશાવતાર સાથે વરાહુ અગ્ની કાણે એ પ્રમાણે વિષ્ણુના આયતનનાં સ` દેવની સ્થાપના કરવી શેષ કૂર્મ સાથે લક્ષ્મી પડખે સ્થાપવા એ રીતે વિષ્ણુ આયતન કહ્યુ હવે વિષ્ણુના પ્રતિહાર સાંભળા (વિષ્ણુ આયતનમાં મધ્યમાં જળશાય ધરાવવ જે એ )
ઈતિ વિષ્ણુગ્મયતન
अथ विष्णु प्रतिहार
वामनाकार रूपैव पूर्वादि प्रदक्षणा | तर्जनी शंख चक्र दंडाक्ष चंड उचये ॥ ३८ ॥ शंख तर्जनी दंडाथी चक्रेण प्रचंडक उचये । खड्ग खेटाक्ष गदा च दंड जया नाम उच्यते ॥ ३९ ॥ गदा खड्ग खेटाक्ष पद्मनां विजय स्मृतः । तर्जनी चापबाण च गदा धाता वा उच्यते ॥ ४० ॥ गदा बाण चार्या च तर्जनी विधाता तथा तर्जनी शंख पद्मतु गदा भद्र कथ्यते ॥ ४१ ॥ शंख तर्जनी गदा पद्म सुभद्र मेव च स्तथा । विष्णो स्थाये एवं नय नाव्येपातु दिवोकसा || ४२ ॥ इति वैष्णव प्रतिहारा
વિષ્ણુ પ્રતિદ્વાર। ઠીંગણા કરવા વિષ્ણુ મંદિરના ચારે દીશાના દ્વારના આઠ પ્રતિહારો રહે છે. પૂના દ્વારે ડાખી તરફ ચંડના હુથમાં તર્જની-શખ ચક્ર અને ક્રૂડ ધારણ કરેલ છે. પૂર્વમાં જમણુ! પ્રચંડ પ્રતિહારના હાથમાં શંખ તર્જની ઈંડ અને ચક્ર ધારણ કરેલા છે દક્ષીણના જયના હાથના ખડગ ખેટક ગદા અને દંડ ધારણ કરેલ છે, ખીજા પ્રતિહાર વિજયે ગદા ખડગ મેટને પદ્મ ધારણ કરેલ છે પશ્ચિમના ધાતા પ્રતિહારને તર્જની ધનુષ ખણુ ને ગદા ધારણ કરેલ છે.
પશ્ચિમના ખીન્ત પ્રતિહાર વિધાતાના હાથમાં ગદા બાણુ ધનુષ્ય અને તર્જની ધારણ કરેલા છે. ઉત્તરના ભદ્ર પ્રતિહારના હાથમાં તની શખ પદ્મ અને ગદા ધારણ કરેલ છે. બીજા સુભદ્ર પ્રતિહારના હાથમાં શંખ તનો ગદા અને પદ્મ ધારણ કરેલા છે. એ રીતે આઠ પ્રતિદ્વારા મંદિરનિષ્કુવા ચારે દિશાના દ્વારાના જાણુવા અન્યને ન કરવા,