________________
श्रीविश्वकर्मा प्रणित શિવાલયના પૂર્વ દ્વારે ડાબી તરફને પ્રતિહાર (દ્વારપાલ) નંદી (૧) નામે તેની ચાર ભૂજામાં માતુલીંગ, નાગ કે ડમરૂં અને છત્ર ધારણ કરેલા છે. પૂર્વના દ્વારા જમણ તરફના પ્રતિહાર મહાકાલના ૨ હાથમાં ખગ, કપાલ, ડમરૂ, બીજેરૂ ધારણ કરેલા છે સર્વ પ્રતિહારે સુશોભિત આભૂષણે ધારણ કરેલા છે. મહાકાલનું મુખ વિકરાળ છે દક્ષિણ દીશાના દ્વારની ડાબી તરફના હેરમ્બના (૩) હાલમાં તર્જની (મુદ્રા) ત્રિશુલ ડમરૂ અને ગજ ધારણ કરેલા છે જમણી તરફના ભંગ (૪) ના હાથમાં જ તેમર, ખટ્વાંગ તર્જની ધારણ કરેલ છે પશ્ચિમના દ્વારની ડાબી બાજુ દુર્મુખ ત્રિશુલ ડમરૂ વરદ (ખટ્વાંગ બીજે રૂ ધારણ કરેલા છે. જમણી બાજુ પાંડુર પ્રતિહાર પશ્ચીમ દિશાએ દક્ષીણે છે તેના હાથમાં ખવાંગ ડમરૂ માતુલીંગ અને ૧૮ ધારણ કરેલ છે. (ઐતરે, કપાલ, ડમરૂ, દંડને બીજેરૂ) ઉત્તર દ્વારે ડાબા સિત પ્રતિહારના હાથમાં માતુલીગ, કમળ, ખટ્વાંગ, પદ્ધ દંડ ધારણ કરેલ છે જમણી તરફના અસિતના હાથમાં પદંડ ખવાંગ મૃણાલ બીજોરૂ ધારણ કરેલા છે (૨૯)
ઇતિ શિવાયતન પ્રતિહાર અટ, चैष्णवायतन विष्णु मंदिर कोणषु कर्तव्या वेदम्तया । अक्षाभिय सूर्यगजं च स्युमापति स्तथा ॥ ३० ॥ स्थापये द्विविधैं मंत्र बङ्गिकोणे क्रमेणतु । सोमेतुकामयझेय दक्षिणे मातुंमंडला ॥ ३१ ॥ पूर्वे नारायणं देवं पुंडरिकाक्ष दक्षिणे । पश्चिमे चैव गोविंद उत्तरे मधुसुदन ।। ३२ ।। ईशाने विष्णुदेवं तुं आनायां तु जनार्दनः । नरुत्ये पद्मनामं वायव्ये माधव स्तथा ॥ ३३ ॥ मध्ये केशव स्थाप्यं वासुदेव मथोच्यते । संकर्षया प्रधुम्नस्त केशवं च यथाक्रम |॥ ३४ ॥ जलाशयनं तथा प्रोक्तं दशावतार संयुतं । शुकर अग्निस्थाप्यं सर्वदेवमयं शुभं ॥ ३५ ॥ शेष-कूर्म समायुक्तं लम्मी स्थापद् पार्श्वत । आयतनं तु समास्थाता प्रतिहारा अतःश्रृणु ॥ ३६॥
इति वैष्णोवायतन ॥