________________
आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपार्णव ચંદમાની દિશા--(અંગ ૫)
कृत्तिकादि सप्त सप्त पूर्वादिषु प्रदक्षिणे ।
अष्टाविंशतिरक्षाणां तत्र चन्द्र उदाहृतः ॥ ५७ ।। કૃત્તિકાદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં, મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દિશામાં, અનુરાધાદિ સાત નક્ષત્ર (અભિજીત સાથે) પશ્ચિમ દિશામાં, અને ધનિષ્ઠાદિ સાત નક્ષત્ર ઉત્તર દિશામાં સ્થાપવાં. ઘરનું નક્ષત્ર જે દિશામાં હોય તે દિશામાં ચંદ્રમા જાણ. પ૭ ચંદ્રમાનું ફળ
अग्रतौ हरते ह्यायुः पृष्ठतो हरते धनम् । वामदक्षिणयोश्रन्द्रो धनधान्यकरः स्मृतः ॥ ५८ ॥ प्रासादे राजगेहे च चन्द्रं दद्यात् सदाग्रतः ।
अन्येषां तु न दातव्यं श्रीमन्तादिगृहेषु च ।। ५९ ॥ ઘરના દ્વારની સામે ચંદ્રમાં હોય તો આયુષ્યને નાશ કરે, પાછળ ચંદ્રમાં હોય તો ધનને નાશ કરે, પણ ઘરની ડાબી બાજુ અને જમણી બાજુ તરફ ચંદ્રમા હોય તે ધનધાન્ય વધારનાર જાણવો. પરંતુ દેવપ્રાસાદ અને રાજપ્રાસાદને વિષે સન્મુખ ચંદ્રમા આપો. બાકી શ્રીમંત આદિના ઘરને વિષે સન્મુખ ચંદ્રમાં આપે નહિ. ( વ્યવહારમાં પ્રાસાદના અંગે માં સન્મુખ અને ડાબી અને જમણી બાજુ દેવાય છે.) ૧૮-૫૯ રાશિમૈત્રી–રાશિના ઈષ્ટ અનિષ્ટ ભાવ (અંગ ૬)
सप्तमे चोत्तमा प्रीति पडष्टे मरणं ध्रुवम् । नवपंचमेऽतिक्लेशः पुष्टिदेशचतुर्थके ॥ ६० ॥ तृतीयैकादशे मैत्री द्वितीये द्वादशे रिपुः ।
एवं तु पड़विधं मोक्त राशीनां च परस्परम् ॥ ६१॥ ઘરની રાશિથી ઘરધણીની રાશિ સુધી ગણતાં સાતમી આવે તે ઉત્તમ પ્રીતિ કરનારી થાય; છઠ્ઠી અથવા આઠમી આવે તો, ઘરના સ્વામીનું મૃત્યુ થાય; નવમી અને પાંચમી રાશિ આવે તે કલેશ થાય; દશમી અને ચોથી રાશિ આવે તો પુષ્ટિકારક છે; ત્રીજી અને અગિયારમી રાશિ આવે તો મિત્રતા થાય; બીજી અને બારમી રાશિ આવે તે શત્રુતા કરનારી જાણવી. આ પડછક રાશિની પરસ્પર શુદ્ધિ જોઈને ઘર આદિ બનાવવા. ૬૦-૬૧
૧ ચંદ્રમા મેળવવા બાબત સૂત્રધાર રાજસિંહ બહુ સ્પષ્ટ પિતાના ગ્રંથ-વાતુરાજ અ. કમાં કહે છે:
રામ નવાગ્યેg સાથે વણૂકો . વાસ્તુરાજ અ.-૭ રાજભવન કે દેવપ્રસાદમાં ડાબી જમણી બાજુ, અને અગ્રે સન્મુખ ચંદ્રમા મેળવી