________________
The Diparnava has been ably edited and translated into Gujarati by shree P. O. Sompura, who is the best living traditional architect of Gujarat, combining a fare understanding of the ancient silpa texts with a best knowldge and experience of actual construction of temples in accordance with the traditional Gujarat School. It is a monumental work of research involving interpretation of many obscure architectural terms. It is an indispensable wirk of reference for all students of Indian architecture and deserves to be translated into English and Hindi.
Bhopal-7 Dated: 13-10-1960.
Krishna Deo, Superintendant-Temple Survey Project,
Norih Region-Govet. of India,
કેન્દ્ર સરકારના ટેમ્પલ સર્વે પ્રોજેકટ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કૃષ્ણદેવજીની પ્રશસ્તિ--
દીપાવ” ગ્રંથ પર ગુજરાતના પરંપરાગત શિપશાસ્ત્રના અજબ શાતા શ્રી. . ઓ. સોમપુરાને સુંદર ટીકા સાથેને આ અનુવાદ ગ્રંથ ઉત્તમ છે. ગ્રંથ જોતાં જ ગુજરાતની પ્રાચીન મંદિર રચના-પદ્ધતિના પોતાના વિશાળ જ્ઞાન તથા અનુભવ છે. આ પ્રાચીન શિક પશાઓ ની તેમની અદ્દભુત ઊંડી સમજ સ્પષ્ટ દેખાય છે. શિલ્પ સ્થાપત્ય વિષયના ઘણા શબ્દો વટાવેલો આ ગ્રંથ ધખેળના ક્ષેત્રની એક નમુનેદાર કૃતિ છે. તેમણે અનેક ફેટે ચિ તેમજ ઘણા બધા લાઈન
બ્લોક-આલેખને આપી આ ગ્રંથની ઉપયોગીતામાં ખૂબ વૃદ્ધિ કરી છે. હિંદુ શિપ શાસ્ત્રના દરેક વર્ગના અભ્યાસી છાસુઓ માટે આ ગ્રંથ અમથ છે. આ ગ્રંથ અંગ્રેજી તેમજ હિંદી ભાષામાં ઉતારવા ગ્ય છે. તા. ૧૩-૧૦-૧૯૬૦
કૃષ્ણદેવ
દ્વારકા વિદ્યાપીઠના પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના શુભાશીર્વાદ શુભ સંદેશ અને આશીર્વાદ,
શિલ્પકલા વિશારદ શિવર શ્રી. પ્રભાશંકર એડભાઈ સોમપુરાએ પ્રકટ કરેલ આ “દીપાવ' નામનો ગ્રંથ ખૂબ પ્રશંસાને પાત્ર છે. શિલ્પકલાના ખજાનારૂપ આ ભારત દેશમાં વર્તમાનમાં વિવિધ કારણોને લીધે શિલ્પ-સ્થાપત્ય કળાને ગ્ર ક્ષીણ થતા જાય છે. રાજ્યાશ્રય રહિત બનેલા શિ૯પીઓ અન્ય ધંધામાં પડતા જાય છે. એ કારણે આ કળાને આ દેક્ષમાં સર્વ પ્રકારે હાર થતા જાય છે. તેવા સમયે પ્રસિદ્ધ જ્યોતિલિ ગ શ્રી સેમિનાથજીના મહાપ્રાસાદની અજબ અસાધારણ રચનામાં કુશળ શિપજ્ઞ મહદય શ્રી. પ્રભાશંકરજીએ પ્રાચીન ગ્રંથ “ડીપાર્ણવ” ની પતે રચેલી શિષપ્રભા નામે ગુજર ટીકા સાથે લેકે પકારની દૃષ્ટિથી આ ગ્રંથ પ્રકટ કર્યો છે. તે કારણે જગફસર શ્રી શંકરાચાર્યજી મહારાજને પરમ આનંદ થાય છે. આવા અલભ્ય ગ્રંથમાં રહેલી કેઇ વ્યાકરણની અશુદ્ધિ દ્વિતીય સંસ્કરણ વેળા વિદ્વાની સૂચનાનુસાર સુધારી લેવામાં આવશે. - શ્રીમદ્દ જસદ્દગુરૂ શ્રીચરણની શુભાશિષે છે કે આ ગ્રંથને દીર્ધકાળ ખૂબ પ્રચાર થાઓ! તથા ભગવાન દ્વારકાધ શની અને પ્રભુ ચંદ્રમૌલીશ્વરની અસીમ કૃપાથી મંથકતાં ચિરંજીવ બની આવા અનેક ગ્રંથનું પ્રકાશન કરતા રહે !
જગતગુરૂની આજ્ઞાથી મંત્રી-મહાબલ લક